2022-07-15 09:55:40 +00:00
# પડદો, પડદાઓ #
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## વ્યાખ્યા: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
બાઈબલમાં, “પડદો” શબ્દ, મુલાકાત મંડપ અને મંદિર બનાવવામાં માટે વપરાતી કપડાંની સામગ્રીના ખૂબજ જાડો અને ભારે ટુકડાને દર્શાવે છે.
* મુલાકાત મંડપની ટોચ અને બાજુઓને બાંધવા માટે ચાર પડના પડદાઓ વાપરવામાં આવ્યા હતા.
આ પડદાના આવરણો કાપડ અથવા પશુઓની ચામડીમાંથી બનાવેલા હતા.
* કપડાના પડદાઓ મુલાકાત મંડપના આંગણાની આસપાસની દીવાલ બનાવવા પણ વપરાતા હતા.
આ પડદાઓ “શણ” માંથી બનાવેલા હતા, કે જે શણના છોડમાંથી બનાવેલું એક પ્રકારનું કાપડ હતું.
* મુલાકાત મંડપ અને મંદિર બંને ઇમારતોમાં, જાડા કાપડના પડદાઓ પવિત્રસ્થાન અને પરમ પવિત્રસ્થાનની વચ્ચે લટકાવેલા હતા.
આ તે પડદાઓ હતા કે જયારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ચમત્કારિક રીતે બે ભાગોમાં ચિરાઈ ગયા હતા.
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## ભાષાંતરના સૂચનો: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
* આધુનિક સમયના પડદાઓ બાઈબલમાં વાપરવામાં આવેલા પડદાઓથી ખૂબજ અલગ છે, તે વધારે સ્પષ્ટ કરવા માટે કદાચ શક્ય હોય તો અલગ શબ્દ વાપરવો અથવા પડદાઓનું વર્ણન કરવા શબ્દો ઉમેરવા.
* સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, “પડદાનું આવરણ” અથવા “આવરણ” અથવા “જાડા કપડાનો ટુકડો” અથવા “પશુઓની ચામડીનું આવરણ” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય.
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
(આ પણ જુઓ: [પવિત્રસ્થાન ](../kt/holyplace.md ), [મુલાકાતમંડપ ](../kt/tabernacle.md ), [મંદિર ](../kt/temple.md ))
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## બાઈબલની કલમો: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
* [હિબ્રૂ 10:19-22 ](rc://en/tn/help/heb/10/19 )
* [લેવીય 4:16-17 ](rc://en/tn/help/lev/04/16 )
* [લૂક 23:44-45 ](rc://en/tn/help/luk/23/44 )
* [માથ્થી 27:51-53 ](rc://en/tn/help/mat/27/51 )
* [ગણના 4:5-6 ](rc://en/tn/help/num/04/05 )
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## શબ્દ માહિતી: ##
2018-11-14 05:17:11 +00:00
* Strong's: H1852, H3407, H4539, H6532, H7050, G2665