translationCore-Create-BCS_.../bible/other/astray.md

31 lines
3.2 KiB
Markdown
Raw Normal View History

2022-07-15 09:55:40 +00:00
કુમાર્ગે, કુમાર્ગે જવું, ભટકી ગયો, કુમાર્ગે દોરવું, ભટકાયેલ
## વ્યાખ્યા:
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
“ભટકાયેલ” અને “કુમાર્ગે જવું” શબ્દોનો અર્થ ઈશ્વરની ઈચ્છાનો અનાદર કરવો, થાય છે. જે લોકો “અવળે માર્ગે દોરાયા” તેઓએ ઈશ્વરની આજ્ઞાનો ભંગ કરવા બીજા લોકો અથવા સંજોગોને પ્રભાવ પાડવા દીધો.
2022-07-15 09:55:40 +00:00
* “કુમાર્ગે જવું” તે શબ્દસમૂહ, એક સ્પષ્ટ માર્ગ છોડીને જવું અથવા સ્પસ્ટ અને સલામતીની જગ્યા છોડીને ખોટા અને ખતરનાક માર્ગ તરફ જવાનું ચિત્ર રજૂ કરે છે,
* ઘેટું કે જે પોતાના ભરવાડના ગૌચર છોડી જાય છે તેઓ “ભટકી જાય છે.” ઈશ્વર પાપી લોકને ઘેટા સાથે સરખાવે છે, કે જે “કુમાર્ગે દોરાઈ જાય છે.”
2022-07-15 09:55:40 +00:00
## ભાષાંતરના સુચનો
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
* “કુમાર્ગે જવું” એ શબ્દસમૂહનું ભાષાંતર “ઈશ્વરથી દુર જવું” અથવા “ઈશ્વરની ઈચ્છાથી દુર ખોટો માર્ગ પકડવો” અથવા “ઈશ્વરની આજ્ઞા પાળવાનું બંધ કરવું” અથવા “એવા માર્ગમાં જીવવું કે જે ઈશ્વરથી દુર જાય છે” થઇ શકે છે.
* “કોઈને કુમાર્ગે દોરવું” તેનું ભાષાંતર આ રીતે થઇ શકે છે: “કોઈને ઈશ્વરની આજ્ઞા ન પાળવા માટે નિમિત્ત બનવું” અથવા “કોઈને ઈશ્વરની આજ્ઞા પાળવાથી રોકવું” અથવા “કોઈને ખોટે માર્ગે ચલાવવા નિમિત્ત બનવું.”
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
(આપણ જુઓ: [આજ્ઞાભંગ](../other/disobey.md), [ભરવાડ](../other/shepherd.md))
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## બાઈબલની કલમો:
2022-07-15 09:55:40 +00:00
* [1 યોહાન 3:7-8](rc://en/tn/help/1jn/03/07)
* [2 તિમોથી 3:10-13](rc://en/tn/help/2ti/03/10)
* [નિર્ગમન 23:4-5](rc://en/tn/help/exo/23/04)
* [હઝકિએલ 48:10-12](rc://en/tn/help/ezk/48/10)
* [માથ્થી18:12-14](rc://en/tn/help/mat/18/12)
* [માથ્થી 24:3-5](rc://en/tn/help/mat/24/03)
* [ગી.શા. 58:3](rc://en/tn/help/psa/058/03)
* [ગી.શા. 119:110](rc://en/tn/help/psa/119/110)
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## શબ્દ માહિતી:
2022-03-31 11:05:02 +00:00
2022-07-15 09:55:40 +00:00
* Strong's: H5080, H7683, H7686, H8582, G4105