translationCore-Create-BCS_.../bible/other/partial.md

27 lines
2.2 KiB
Markdown
Raw Normal View History

2022-03-31 11:05:02 +00:00
# આંશિક, પક્ષપાત
2018-11-14 05:17:11 +00:00
2022-03-31 11:05:02 +00:00
## વ્યાખ્યા:
2018-11-14 05:17:11 +00:00
2022-03-31 11:05:02 +00:00
"પક્ષપાતિ રહો" અને "પક્ષીયતા બતાવો" શબ્દો અમુક લોકોને અન્ય લોકો કરતા વધુ મહત્વપૂર્ણ ગણવા માટે પસંદગી કરવાનો સંદર્ભ આપે છે.
2018-11-14 05:17:11 +00:00
2022-03-31 11:05:02 +00:00
* આ પક્ષપાત દર્શાવવા જેવું જ છે, જેનો અર્થ છે કે અમુક લોકો સાથે અન્યો કરતા વધુ સારી રીતે વર્તવું.
* સામાન્ય રીતે લોકો પ્રત્યે પક્ષપાત અથવા પક્ષપાતી દર્શાવવામાં આવે છે કારણ કે તેઓ અન્ય લોકો કરતા વધુ સમૃદ્ધ અથવા વધુ લોકપ્રિય છે.
* બાઈબલ તેના લોકોને સૂચના આપે છે કે તેઓ શ્રીમંત કે ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકો પ્રત્યે પક્ષપાત કે પક્ષાપક્ષી ન કરે.
* રોમનોને લખેલા તેમના પત્રમાં, પાઊલ શીખવે છે કે દેવ લોકોનો ન્યાયથી ન્યાય કરે છે અને પક્ષપાત વગર.
* યાકૂબનું પુસ્તક શીખવે છે કે કોઈને વધુ સારી બેઠક અથવા સારી સારવાર આપવી એ ખોટું છે કારણ કે તે સમૃદ્ધ છે.
2018-11-14 05:17:11 +00:00
2022-03-31 11:05:02 +00:00
(આ પણ જુઓ: [અનુગ્રહ])
2018-11-14 05:17:11 +00:00
2022-03-31 11:05:02 +00:00
## બાઈબલ સંદર્ભો:
2018-11-14 05:17:11 +00:00
2022-03-31 11:05:02 +00:00
* [પુનર્નિયમ ૧:૧૭]
* [માલાખી ૨:૯]
* [માર્ક ૧૨:૧૩-૧૫]
* [માથ્થી ૨૨:૧૬]
* [રોમનોને પત્ર ૨:૧૦-૧૨]
## શબ્દ માહિતી:
* સ્ટ્રોંગ્સ: H5234, H6440, G09910, G15190, G29830, G42990, G43830
2018-11-14 05:17:11 +00:00