translationCore-Create-BCS_.../bible/other/image.md

32 lines
3.2 KiB
Markdown
Raw Normal View History

2022-04-01 08:43:42 +00:00
મૂર્તિ, કોતરેલી મૂર્તિ, ધાતુના ઘાટની મૂર્તિઓ, આકૃતિ, કોતરેલી આકૃતિ, પ્રતિમા
2018-11-14 05:17:11 +00:00
2022-04-01 08:43:42 +00:00
વ્યાખ્યા
2018-11-14 05:17:11 +00:00
2022-04-01 08:43:42 +00:00
આ બધા શબ્દો એવી મૂર્તિઓ માટે વપરાય છે જે ખોટા દેવની પૂજા કરવા માટે બનાવવામાં આવી છે. મૂર્તિઓની પૂજાના સંદર્ભમાં, "મૂર્તિ" શબ્દ "કોતરેલી મૂર્તિ"નું ટૂંકું સ્વરૂપ છે.
2018-11-14 05:17:11 +00:00
2022-04-01 08:43:42 +00:00
"કોતરેલી મૂર્તિ" અથવા "કોતરેલી આકૃતિ" એ લાકડાની વસ્તુ છે જે પ્રાણી, વ્યક્તિ અથવા વસ્તુ જેવી દેખાતી હોય છે.
"ધાતુના ઘાટની મૂર્તિઓ" એ ધાતુને પીગાળીને અને તેને પદાર્થ, પ્રાણી અથવા વ્યક્તિના આકારમાં હોય તેવા બીબામાં રેડીને બનાવવામાં આવેલ પદાર્થ અથવા પ્રતિમા છે.
આ લાકડાની અને ધાતુની વસ્તુઓનો ઉપયોગ જૂઠા દેવોની પૂજામાં થતો હતો.
મૂર્તિનો ઉલ્લેખ કરતી વખતે શબ્દ "મૂર્તિ" કાં તો લાકડાની અથવા ધાતુની મૂર્તિનો સંદર્ભ લઈ શકે છે.
2018-11-14 05:17:11 +00:00
2022-04-01 08:43:42 +00:00
ભાષાંતરના સૂચનો:
2018-11-14 05:17:11 +00:00
2022-04-01 08:43:42 +00:00
મૂર્તિનો ઉલ્લેખ કરતી વખતે, "મૂર્તિ" શબ્દનો અનુવાદ "પ્રતિમા" અથવા "કોતરેલી મૂર્તિ" અથવા "કોતરેલી ધાર્મિક વસ્તુ" તરીકે પણ કરી શકાય છે.
કેટલીક ભાષાઓમાં આ શબ્દ સાથે હંમેશા વર્ણનાત્મક શબ્દનો ઉપયોગ કરવો વધુ સ્પષ્ટ હોઈ શકે છે, જેમ કે "કોતરેલી ઇમેજ" અથવા " ધાતુના ઘાટની મૂર્તિઓ", તે સ્થાનો પર પણ જ્યાં ફક્ત "મૂર્તિ" અથવા "આકૃતિ" શબ્દ મૂળ લખાણમાં હોય.
ખાતરી કરો કે તે સ્પષ્ટ છે કે આ શબ્દ ઈશ્વરની પ્રતિમામાં હોવાનો ઉલ્લેખ કરવા માટે વપરાતા શબ્દ કરતાં અલગ છે.
2018-11-14 05:17:11 +00:00
2022-04-01 08:43:42 +00:00
(આ પણ જુઓ: , , , )
2018-11-14 05:17:11 +00:00
2022-04-01 08:43:42 +00:00
બાઇબલની કલમો/સંદર્ભો:
2018-11-14 05:17:11 +00:00
2022-04-01 08:43:42 +00:00
શબ્દ માહિતી (ભંડોળ):
Strong's: H0457, H1544, H2553, H4541, H4676, H4853, H4906, H5257, H5262, H5566, H6091, H6456, H6459, H6754, H6755, H6816, H8403, H8544, H8655, G15040, G51790