## * જ્યારે “ઉજ્જડ” શબ્દ જમીનનો ઉલ્લેખ કરવા વપરાય છે, ત્યારે તેનું ભાષાંતર “ફળદ્રુપ નહિ” અથવા “બિનફળદ્રુપ” અથવા “છોડપાન રહિત” તેમ થઈ શકે છે.
* જ્યારે આ શબ્દ વાંઝણી સ્ત્રી માટે સંબોધવામાં આવે, ત્યારે તેનું ભાષાંતર “નિ:સંતાન” અથવા “બાળકોને જન્મ આપવા અક્ષમ” અથવા “બાળકનો ગર્ભ ધારણ કરવા અશક્ત” તેમ કરી શકાય છે.