* "સહન કરવું" શબ્દનો અનુવાદ "પીડા અનુભવવી" અથવા"મુશ્કેલી સહન કરવી" અથવા "તકલીફો અનુભવવી" અથવા "મુશ્કેલ અને પીડાદાયક અનુભવોમાંથી પસાર થવું" તરીકે ભાષાંતર કરી શકાય છે.
* સંદર્ભ પર આધાર રાખીને, "વેદના"નું ભાષાંતર "અત્યંત મુશ્કેલ સંજોગો" અથવા "ગંભીર તકલીફો" અથવા "મુશ્કેલીનો અનુભવ" અથવા "પીડાદાયક અનુભવોનો સમય" તરીકે કરી શકાય છે
* ”તરસ વેઠવી“ શબ્દસમૂહનો અનુવાદ “તરસ અનુભવવી” અથવા “તરસથી પીડાવું” તરીકે કરી શકાય છે.
* “હિંસાસહન કરવી” નો અનુવાદ"હિંસામાંથી પસાર થવું" અથવા"હિંસક કૃત્યો દ્વારા નુકસાન થવું” તરીકે કરી શકાય છે.
* __[42:3](rc://en/tn/help/obs/38/12)__ તેણે(ઈસુએ) તેમને પ્રબોધકોએ જે કહ્યું હતું તે યાદ કરાવ્યું કે મસીહ દુ:ખ વેઠશે અને માર્યો જશે,પણ ત્રીજે દિવસે સજીવન થશે.
* __[42:7](rc://en/tn/help/obs/42/03)__ તેણે(ઇસુએ) કહ્યું કે,”પુરાતન કાળમાં લખાયું હતું કે મસીહ દુ:ખ વેઠશે અને મૃત્યુ પામશે ,ને ત્રીજે દિવસે મુએલામાંથી પાછો ઊઠશે.”
* __[[44:5](rc://en/tn/help/obs/42/07)__" તમે જે કરી રહ્યા હતા તે તમે ભલે સમજ્યા ન હતા, ઈશ્વરે તમારાં કાર્યોનો ઉપયોગ ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરવા માટે કર્યો કે મસીહ __દુ:ખ વેઠે__ અને મૃત્યુ પામે."
* __[46:4](rc://en/tn/help/obs/44/05)__ ઈશ્વરે કહ્યું, "મેં તેને(શાઉલને) મારું નામ નાશ પામનારાઓને પ્રગટ કરવા માટે પસંદ કર્યો છે.મારા નામને લીધે તેને કેટલું બધું દુ:ખ સહન કરવું પડશે એ હું તેને બતાવીશ.”
* __[50:17](rc://en/tn/help/obs/46/04)__ તે(ઇસુ) દરેક આંસુ લૂછી નાખશે અને ત્યાં કોઈ દુ:ખ,શોક,રૂદન,દુષ્ટતા,પીડા અથવા મરણ થનાર નથી.