translationCore-Create-BCS_.../bible/other/proverb.md

26 lines
2.0 KiB
Markdown
Raw Normal View History

2022-07-15 09:55:40 +00:00
# નીતિવચન, નીતિવચનો, કહેવત #
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## વ્યાખ્યા: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
નીતિવચન એક નાનું વિધાન છે કે જે બુદ્ધિ કે સત્ય વ્યક્ત કરે છે.
* નીતિવચનો શક્તિશાળી હોય છે કારણ કે તેઓ યાદ રાખવા તથા દોહરાવવા સહેલા હોય છે.
* ઘણી વાર નીતિવચનમાં દૈનિક જીવનના ઉદાહરણો સમાયેલા હોય છે.
* કેટલાક નીતિવચનો સ્પષ્ટ અને પ્રત્યક્ષ હોય છે જ્યારે અમુક સમજવા માટે વધારે અઘરાં હોય છે.
* સુલેમાન રાજા તેના ડહાપણ માટે પ્રખ્યાત હતો અને તેણે 1000 નીતિવચનો લખ્યાં.
2022-07-15 09:55:40 +00:00
* ઈસુએ જ્યારે લોકોને શીખવ્યું ત્યારે તેમણે ઘણી વાર નીતિવચનો તથા દ્રષ્ટાંતોનો ઉપયોગ કર્યો.
* “નીતિવચન” નો અનુવાદ “ડહાપણભરી કહેવત” અથવા તો “સત્ય વિધાન” તરીકે કરી શકાય.
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
(આ જૂઓ: [સુલેમાન](../names/solomon.md), [સાચું](../kt/true.md), [ડાહ્યું](../kt/wise.md))
## બાઇબલના સંદર્ભો: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
* [1 રાજા 4:32-34](rc://en/tn/help/1ki/04/32)
* [1 શમુએલ 24:12-13](rc://en/tn/help/1sa/24/12)
* [2 પિતર 2:20-22](rc://en/tn/help/2pe/02/20)
* [લૂક 4:23-24](rc://en/tn/help/luk/04/23)
* [નીતિવચન 1:1-3](rc://en/tn/help/pro/01/01)
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## શબ્દ માહિતી: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
* Strong's: H2420, H4911, H4912, G3850, G3942