translationCore-Create-BCS_.../bible/other/image.md

31 lines
4.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2022-07-15 09:55:40 +00:00
#પ્રતિમા (મૂર્તિ), મૂર્તિઓ, કોતરેલી પ્રતિમા, કોતરેલી મૂર્તિઓ, ધાતુના ઘાટની પ્રતિમાઓ, પૂતળું, પૂતળાં, કોતરેલું પૂતળું, કોતરેલા પૂતળાં, ધાતુ ઘાટના પૂતળું, ધાતુ ઘાટના પૂતળાં ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## વ્યાખ્યા: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
આ બધાંજ શબ્દો મૂર્તિઓને દર્શાવવા વાપરવામાં આવ્યા છે કે જે જૂઠા દેવની પૂજા માટે બનાવવામાં આવેલી છે.
મૂર્તિઓના પૂજા કરવાના સંદર્ભમાં, “પ્રતિમા” શબ્દનું ટૂંકું સ્વરૂપ “કોતરેલી મૂર્તિ” છે.
* “કોતરેલી મૂર્તિ” અથવા “કોતરેલું પૂતળું” લાકડાની વસ્તુ છે કે જે એક પ્રાણી, વ્યક્તિ, અથવા વસ્તુ જેવા રૂપમાં બનાવેલું હોય છે.
* “ધાતુના ઘાટમાં બનાવેલું પૂતળું” એક પદાર્થ અથવા પ્રતિમા છે કે જે ધાતુ ઓગાળીને બનાવવામાં આવે છે, અને તેને બીબામાં રેડવામાં આવે છે કે જેનો આકાર એક વસ્તુ, પ્રાણી, અથવા વ્યક્તિ જેવો હોય છે.
* આ લાકડા અને ધાતુની પ્રતિમાઓ જૂઠા દેવોની આરાધનામાં વાપરવામાં આવતા હતા.
* જયારે “પ્રતિમા” શબ્દને એક મૂર્તિ તરીકે દર્શાવવામાં આવે છે, ત્યારે લાકડું અથવા ધાતુના મૂર્તિ તરીકે પણ દર્શાવી શકાય છે.
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## ભાષાંતરના સૂચનો: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
* જયારે એક મૂર્તિને દર્શાવવામાં આવે છે, ત્યારે “પ્રતિમા” શબ્દનું ભાષાંતર, “પૂતળું” અથવા “કોતરેલી મૂર્તિ” અથવા “કોતરેલી ધાર્મિક પ્રતિમા” તરીકે પણ કરી શકાય છે.
* કેટલીક ભાષાઓમાં હંમેશા વર્ણનાત્મક શબ્દ વડે આ શબ્દને દર્શાવવામાં આવે તો તે કદાચ વધુ સ્પષ્ટ થઇ શકે, જેમકે “કોતરેલી મૂર્તિ” અથવા “ ઘડેલું પૂતળું,” જોકે અમુક મૂળ લખાણમાં તે “પ્રતિમા” અથવા “પૂતળું” વાપરવામાં આવ્યું હોઈ શકે.
* ખાતરી કરો તે સ્પષ્ટ છે કે જે શબ્દ દેવના સ્વરૂપ (પ્રતિમા)ને દર્શાવવા વાપરવામાં આવ્યો છે, તે આ શબ્દ કરતાં અલગ હોય.
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
(આ પણ જુઓ: [ખોટો દેવ](../kt/falsegod.md), [દેવ](../kt/god.md), [જૂઠો દેવ](../kt/falsegod.md), [દેવની પ્રતિમા/સ્વરૂપ](../kt/imageofgod.md))
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## બાઈબલની કલમો: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
* [1 રાજા 14:9-10](rc://en/tn/help/1ki/14/09)
* [પ્રેરિતો 7:43](rc://en/tn/help/act/07/43)
* [યશાયા 21:8-9](rc://en/tn/help/isa/21/08)
* [માથ્થી 22:20-22](rc://en/tn/help/mat/22/20)
* [રોમન 1:22-23](rc://en/tn/help/rom/01/22)
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## શબ્દ માહિતી: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
* Strong's: H457, H1544, H2553, H4541, H4676, H4853, H4906, H5257, H5262, H5566, H6091, H6456, H6459, H6754, H6755, H6816, H8403, H8544, H8655, G1504, G5179, G5481