translationCore-Create-BCS_.../en_tn_57-TIT.tsv

91 KiB
Raw Blame History

1BookChapterVerseIDSupportReferenceOrigQuoteOccurrenceGLQuoteOccurrenceNote
2TIT11fyf8figs-abstractnounsτῆς κατ’ εὐσέβειαν1that agrees with godliness**ઈશ્વરપરાયણતા** એક અમૂર્ત નામ છે જે ઈશ્વરને પસંદ એવા માર્ગમાં જીવવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરને મહિમા આપતું જે યોગ્ય છે તે” (See: [[rc://en/ta/man/translate/figs-abstractnouns]])
3TIT12r2gjπρὸ χρόνων αἰωνίων1before all the ages of time“સમયનાં આરંભ પહેલાં”
4TIT13b22hκαιροῖς ἰδίοις1at the right time“યોગ્ય સમયે”
5TIT13dpn4τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ1of God our Savior“ઈશ્વર, કે જે આપનો ઉદ્ધાર કરે છે”
6TIT13xy18figs-exclusiveἡμῶν1ourઆ પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]])
7TIT14wx6cκοινὴν πίστιν1our common faithપાઉલ અને તિતસ બંને એકસમાન વિશ્વાસ, ખ્રીસ્તમાં ધરાવતા/વહેંચતા હતા. વૈકલ્પિક ભાષાંતર: “કારણ કે આપણે બંને ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવીએ છીએ”
8TIT14h93tfigs-ellipsisχάρις καὶ εἰρήνη1Grace and peaceઆ એક સર્વસામાન્ય સલામ, પાઉલ ઉપયોગ કરતો હતો. તમે તે સ્પસ્ટ રીતે સમજાયેલ માહિતીને દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તું દયા અને આંતરિક શાંતિનો અનુભવ કરે” (See: [[rc://en/ta/man/translate/figs-ellipsis]])
9TIT14s3yrΧριστοῦ Ἰησοῦ τοῦ Σωτῆρος ἡμῶν1Christ Jesus our Savior“ખ્રિસ્ત ઈસુ જે આપણા ઉધ્ધારક છે તે”
10TIT14xy17figs-exclusiveἡμῶν1ourઆ પાઉલ, તિતસ અને સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]])
11TIT15lh9bἀπέλιπόν σε ἐν Κρήτῃ1I left you in Crete“મેં તને ક્રિતમાં રહેવા માટે કહ્યું”
12TIT15p56wπρεσβυτέρους1eldersશરૂઆતની ખ્રિસ્તી મંડળીઓમાં (વિશ્વાસી સમુદાયોમાં) ખ્રિસ્તી આગેવાનો વિશ્વાસીઓના સમુદાયોને આત્મિક આગેવાની પૂરી પાડતા હતા. આ શબ્દ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જે વિશ્વાસમાં પરિપક્વ હતા.
13TIT16wja40Connecting Statement:તિતસને ક્રિત ટાપુના દરેક શહેર પર વડીલો/આગેવાનોની નિમણૂંક કરવાનું કહીને પાઉલ તિતસને વડીલ/આગેવાનની ;લાક્ષણિકતાઓ જણાવે છે. .
14TIT16wd6qτέκνα…πιστά1faithful childrenસંભવિત અર્થો છે કે (૧) બાળકો કે જેઓ પ્રભુ ઈસુમાં વિશ્વાસ ધરાવતા હોય અથવા (૨) બાળકો કે જેઓ વિશ્વાસપાત્ર છે.
15TIT17lz7xτὸν ἐπίσκοπον1the overseer૧:૫ માં પાઉલ જે આત્મિક આગેવાનના **વડીલ/અધ્યક્ષ** તરીકેના હોદ્દાનો ઉલ્લેખ કરે છે તેના માટે આ બીજું નામ છે. આ શબ્દ વડીલના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે: મંડળીના લોકો અને પ્રવૃતિઓ પર તે દેખરેખ રાખે છે.
16TIT17g2zffigs-metaphorΘεοῦ οἰκονόμον1The household manager of Godમંડળી (વિશ્વાસી સમુદાય) જાણે ઈશ્વરનો પરિવાર હોય અને તેની દેખરેખ રાખનાર જાણે તે પરિવારનો વહીવટ કરનાર સેવક હોય, તે રીતે પાઉલ વાત કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
17TIT17d6l1μὴ πάροινον1not addicted to wine“દારુડીયો નહિ” અથવા “જે ખૂબ દારુ પીતો હોય તેવો નહિ”
18TIT18i549grammar-connect-logic-contrastἀλλὰ1Insteadવડીલ/અધ્યક્ષ વ્યક્તિ કેવી બાબતો કરતો હોવો જોઈએ (જે પાઉલે જણાવી દીધું છે) અને વડીલ/અધ્યક્ષ વ્યક્તિ કેવી બાબતો કરતો હોવો જોઈએ (જેના વિષે હવે પાઉલ જાણવવાનો છે, તે બે વચ્ચેનો ભેદ **'ના બદલે/તેનાથી વિપરીત'** જોડાણ શબ્દ પ્રસ્તાવિત કરે છે. (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-contrast]])
19TIT18vkq1φιλάγαθον1a friend of what is good“એક વ્યક્તિ કે જેને સારું કરવું ગમે છે”
20TIT18xy11figs-doubletσώφρονα…ἐγκρατῆ1sensible…self-controlledઆ બે શબ્દો અર્થમાં ખૂબ સમાન છે અને તેનો અનુવાદ એક શબ્દથી કરી શકાય, જો જે ભાષામાં ભાષાંતર થઇ રહ્યું છે તે ભાષામાં બે સમાન શબ્દો હોય નહિ તો. (See: [[rc://en/ta/man/translate/figs-doublet]])
21TIT18xy12figs-doubletδίκαιον, ὅσιον1righteous, holyઆ બે શબ્દો અર્થમાં ખૂબ સમાન છે અને તેનો અનુવાદ એક શબ્દથી કરી શકાય, જો જે ભાષામાં ભાષાંતર થઇ રહ્યું છે તે ભાષામાં બે સમાન શબ્દો હોય નહિ તો. (See: [[rc://en/ta/man/translate/figs-doublet]])
22TIT19pzi1τῇ διδασκαλίᾳ τῇ ὑγιαινούσῃ1sound teaching**'સારું/શુદ્ધ'** શબ્દ માટે જે ગ્રીક શબ્દ ઉપયોગમાં લેવાયો છે તે સામાન્ય રીતે શારીરિક સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરે છે. આ શિક્ષણ વિષે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે જે લોકો તેમાં વિશ્વાસ કરશે તેમને આ શિક્ષણ આત્મિક રીતે બિમારના બદલે આત્મિક રીતે તંદુરસ્ત બનાવશે.
23TIT110xsq90Connecting Statement:તેઓ કે જેઓ ઈશ્વરના વચનનો વિરોધ કરશે તેના લીધે, પાઉલ તિતસને ઈશ્વરના વચનનો બોધ કરવાના કારણો આપે છે અને તેને, જુઠા શિક્ષકો સંબંધી ચેતવણી આપે છે.
24TIT110abcdfigs-hendiadysματαιολόγοι, καὶ φρεναπάται1empty talkers and deceivers**ખાલી વાતો કરનારાઓ** અને **છેતરપીંડી કરનારાઓ,** બંને સમાન લોકોનો ઉલ્લેખ કરે છે. તેઓ ખોટી અને બિનઉપયોગી બાબતો શીખવે છે અને ઈચ્છે છે કે લોકો તે વાતો પર વિશ્વાસ કરે.(See: [[rc://en/ta/man/translate/figs-hendiadys]])
25TIT110pu74figs-metonymyοἱ ἐκ τῆς περιτομῆς1those of the circumcisionઆ એ યહૂદી ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે જેઓ શીખવતા હતા કે ઈસુની પાછળ ચાલવા માટે પુરુષોની સુન્નત થવી જ જોઈએ. આ શિક્ષણ ખોટું છે. (See: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
26TIT111aqi5ὅλους οἴκους ἀνατρέπουσιν1They are upsetting whole households**તેઓ સમગ્ર/સર્વ પરિવારોનો નાશ કરે છે.** મુદ્દો એ હતો કે તેઓ પરિવારોને સત્યથી દૂર દોરી જતા હતા અને તેઓના વિશ્વાસનો વિનાશ કરતા હતા.
27TIT111tw4eδιδάσκοντες ἃ μὴ δεῖ1teaching what they should notખ્રિસ્ત અને નિયમ વિષે આવી બાબતો શીખવવી યોગ્ય નથી કેમ કે તે સત્ય નથી.
28TIT111at7cαἰσχροῦ κέρδους χάριν1for the sake of shameful profitજે બાબતો માનયોગ્ય નથી તે કરવા દ્વારા લોકો જે લાભ મેળવે છે, આ તેનો ઉલ્લેખ કરે છે.
29TIT112h3jbfigs-metaphorκακὰ θηρία1evil beastsઆ રૂપક ક્રીતીઓને જંગલી ખતરનાક પ્રાણીઓ તરીકે સરખાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “જંગલી જાનવરો જેવા ખતરનાક” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
30TIT113fif8δι’ ἣν αἰτίαν ἔλεγχε αὐτοὺς ἀποτόμως1For this reason, rebuke them severely“તે કારણથી તારે સખત/કડક ભાષાનો ઉપયોગ કરવો કે જેથી જ્યારે તું તેઓને સુધારે ત્યારે તે ક્રીતીઓ સમજી શકે.”
31TIT113abckgrammar-connect-logic-resultδι’ ἣν αἰτίαν1For this reason**આ કારણથી,** માટેના સંયોજક/જોડાણરૂપ શબ્દો કારણ-પરિણામ સંબંધને પ્રસ્તાવિત કરે છે. કારણ એ છે કે ક્રીતના પ્રબોધકે તેના પોતના લોકો વિષે જે કહ્યું હતું તે સત્ય છે (તેઓ જુઠ્ઠા, દુષ્ટ અને આળસું છે), અને પરિણામ એ છે કે તિતસે તેમને સખ્તાઈપૂર્વક ઠપકો આપવો. (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-result]])
32TIT113abclgrammar-connect-logic-resultἵνα1so that**જેથી/તેથી કરીને,** જોડાણરૂપ એક કારણ-પરિણામ સંબંધને પ્રસ્તાવિત કરે છે. કારણ એ છે કે વડીલ/અધ્યક્ષ ક્રીતીઓને સખ્ત રીતે ધમકાવે છે અને પરિણામ એ છે કે ક્રીતીઓ વિશ્વાસમાં સાચા અને મજબૂત બને છે. (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-result]])
33TIT114p28iἸουδαϊκοῖς μύθοις1Jewish mythsઆ યહૂદીઓના જુઠા શિક્ષણનો ઉલ્લેખ કરે છે.
34TIT114m4a5figs-metaphorἀποστρεφομένων τὴν ἀλήθειαν1turn away from the truthસત્ય વિષે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે એક પદાર્થ હોય અને તેનાથી કોઈ અન્ય મારતે જઈ શકે અથવા તેને અવગણી શકે. વૈકલ્પિક ભાષાંતર: “સત્યનો નકાર કરવો” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
35TIT115abcngrammar-connect-logic-contrastδὲ1Butસંયોજક/જોડાણરૂપ શબ્દ, **પણ,** લોકો કે જેઓ શુદ્ધ છે અને લોકો કે જેઓ ભ્રષ્ટ અને અવિશ્વાસી છે તેઓ વચ્ચેના તફાવતને પ્રસ્તાવિત કરે છે. (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-contrast]])
36TIT116abcogrammar-connect-logic-contrastδὲ1butસંયોજક/જોડાણરૂપ શબ્દ, '**પણ',** આ ભ્રષ્ટ લોકો જે કહે છે (કે તેઓ ઈશ્વરને ઓળખે છે) અને તેમની કરણીઓ દર્શાવે (કે તેઓ ઈશ્વરને ઓળખતા નથી) તે વચ્ચેના તફાવતને પ્રસ્થાપિત કરે છે. (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-contrast]])
37TIT116i3l2τοῖς…ἔργοις ἀρνοῦνται1they deny him by their actions“તેઓ જે રીતે જીવન જીવે છે તે સાબિત કરે છે કે તેઓ ઈશ્વરને ઓળખતા નથી”
38TIT116ja47βδελυκτοὶ ὄντες1They are detestable“તેઓ ઘૃણાસ્પદ છે”
39TIT2introh3il0# તિતસ ૦૨ સામાન્ય નોંધ

## આ પ્રકરણમાંના વિશિષ્ટ ખ્યાલો

### જાતિવાચક ભૂમિકાઓ

આ શાસ્ત્રભાગને તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં કેવી રીતે સમજવો તે વિષે વિદ્ધવાનોમાં મતભેદ છે અને તેઓ અલગ અલગ જૂથમાં વહેંચાયેલા છે. કેટલાક વિદ્વાનો માને છે કે સર્વ બાબતોમાં પુરુષો અને સ્ત્રીઓ સમ્પૂર્ણપણે સરખાં છે. બીજા વિદ્વાનો એમ માને છે કે લગ્ન તથા મંડળી/વિશ્વાસી સમુદાયમાં, પુરુષ અને સ્ત્રીને વિશિષ્ટ ભૂમિકાઓ સાથે ઈશ્વરે સૃજ્યા છે. ભાષાંતરકારે સાવધાન રહેવું કે તેઓ આ મુદ્દાને જે રીતે સમજે છે તે સમજ આ શાસ્ત્રભાગના ભાષાંતર પર અસર કરવી જોઈએ નહિ.

### ગુલામી

ગુલામી સારી છે કે ખરાબ, તે વિષે પાઉલ આ પ્રકરણ લખતો નથી. પાઉલ શીખવે છે કે ગુલામોએ તેમના માલિકોને સેવા વિશ્વાસુપણે કરવી જોઈએ. બધા વિશ્વાસુઓએ ઈશ્વરપરાયણ હોવું તથા દરેક પરિસ્થિતિમાં સાચી રીતે જીવવું જોઈએ, તેવું શિક્ષણ પાઉલ, દરેક વિશ્વાસીઓને આપે છે.
40TIT21lfu10Connecting Statement:ઈશ્વરના વચનોનો ઉપદેશ આપવા માટેના કારણો તિતસને આપવાનું જારી રાખતાં પાઉલ, વૃદ્ધ પુરુષોએ, વૃદ્ધ સ્ત્રીઓએ, યુવાન પુરુષોએ, અને ગુલામો અથવા દાસોએ, વિશ્વાસી તરીકે કેવી રીતે જીવવું, તે સમજાવે છે.
41TIT22xy13figs-doubletνηφαλίους…σεμνούς, σώφρονας1temperate, dignified, sensibleઆ ત્રણ શબ્દો અર્થમાં ખૂબ જ સમાન છે અને  જો ભાષાંતરની ભાષામાં ત્રણ અલગ અલગ શબ્દો હોય નહિ તો કદાચ આ ત્રણ શબ્દોને, એક અથવા બે શબ્દોમાં જોડી શકાય. (See: [[rc://en/ta/man/translate/figs-doublet]])
42TIT22abc1ὑγιαίνοντας τῇ πίστει1sound in faithઅહીં **દ્રઢ** શબ્દનો અર્થ સ્થિર હોવું અને અપરિવર્તનશીલ હોવું. **દ્રઢ** હોવા વિષે [Titus 1:9](../01/09/pzi1) ની નોંધ જુઓ અને વિશ્વાસમાં **દ્રઢ હોવા/મજબૂત હોવા** વિષે [Titus 1:13](../01/13/je3r) ની નોંધ જુઓ.
43TIT23v9cpδιαβόλους1slanderersજે લોકો બીજાઓ વિષે ખરાબ વાત, જે સાચી હોય કે નહિ, કરે છે, તેવા લોકોનો ઉલ્લેખ આ શબ્દ કરે છે.
44TIT24abcaφιλοτέκνους1and lovers of their children“તેમના સ્વયંના બાળકોને પ્રેમ કરનારી”
45TIT25t5v6figs-metonymyἵνα μὴ ὁ λόγος τοῦ Θεοῦ βλασφημῆται1so that the word of God may not be insulted**'શબ્દ/વચન'** શબ્દ અહીં 'સંદેશ' ના સ્થાનનો શબ્દ છે, જે પરિણામસ્વરૂપ તે જ રીતે સ્વયં ઈશ્વરના સ્થાને ઉપયોગમાં લેવાતો શબ્દ છે. (See: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
46TIT26i3hvὡσαύτως1In the same wayજેમ તિતસે વૃદ્ધ લોકોને તાલીમ આપવાની હતી તેમ તેણે જુવાન પુરુષોને પણ તાલીમ આપવાની હતી.
47TIT28xy15figs-exclusiveἡμῶν1usઆ પાઉલ તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]])
48TIT29xyz5figs-ellipsisδούλους ἰδίοις δεσπόταις ὑποτάσσεσθαι1Slaves are to be subject to their mastersગ્રીકમાં **'છે'** શબ્દ નથી, પરંતુ '**દાસોએ તેમના માલિકોને આધીન રહેવું'** શબ્દો માત્ર છે. કલમ ૬ માંથી મૌખિક ખ્યાલને આપણે અહીં  રજૂ કરવો જોઈએ, જે **વિનંતી કરવી** અથવા **પ્રોત્સાહન આપવું** છે. વૈકલ્પિક ભાષાંતર: દાસો તેમના માલિકોને આધીન રહે તે માટે તેમને પ્રોત્સાહન આપ. (See: [[rc://en/ta/man/translate/figs-ellipsis]])
49TIT29ntp7ἰδίοις δεσπόταις1their masters“તેઓના પોતાના માલિકોને”
50TIT29abccὑποτάσσεσθαι1are to be subject“આધીન થાય જ”
51TIT29if6vἐν πᾶσιν1in everything“દરેક સ્થિતિમાં” અથવા “હંમેશા”
52TIT210pn93τὴν τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ1God our Savior“આપણા ઈશ્વર જે આપણો ઉદ્ધાર/બચાવ કરે છે”
53TIT210xy16figs-exclusiveἡμῶν1ourઅહીં, **આપણા** તે પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]])
54TIT211y44u0Connecting Statement:પ્રભુ ઈસુના પુનરાગમન તરફ જોવાને અને ઈસુ દ્વારા તેના અધિકારને યાદ રાખવાને, પાઉલ તિતસને પ્રોત્સાહન આપે છે.
55TIT212abcefigs-exclusiveἡμᾶς1usઆ **આપણા,** તે પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. See: [[rc://en/ta/man/translate/figs-exclusive]])
56TIT212xy19ἀσέβειαν…εὐσεβῶς1godlessness…godly wayઆ શબ્દો પ્રત્યક્ષ વિરોધાભાસી છે, જેનો અર્થ અનુક્રમે, **ઈશ્વરને માન આપવું નહિ** અને **ઈશ્વરને માન આપવું** થાય છે.
57TIT213rz93προσδεχόμενοι1looking forward to receiving**_આવકાર કરવાને રાહ જોતા_**
58TIT214xy20figs-exclusiveἡμῶν1usઆ પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]])
59TIT214gxe7figs-metaphorλυτρώσηται ἡμᾶς ἀπὸ πάσης ἀνομίας1to redeem us from all lawlessnessપાઉલ ઈસુ વિષે એ રીતે વાત કરે છે જાણે કે તેઓ(ઈસુ) તેમને તેમના દૃષ્ટ માલિકોથી મુક્ત કરી રહ્યા હોય. (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
60TIT214xy21figs-exclusiveἡμᾶς1usઆ પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]])
61TIT214fjy1λαὸν περιούσιον1a special people“લોકોનું એક જૂથ જે જૂથને તે ખૂબ મૂલ્યવાન માને છે”
62TIT214ii18ζηλωτὴν1zealous for“જે કાર્ય કરવાને આતુર છે”
63TIT215abc7παρακάλει1exhort“આ બાબતો તેઓ કરે માટે તેમને પ્રોત્સાહિત કર”
64TIT215h15yμηδείς σου περιφρονείτω1Let no one disregard you“કોઈ તારી અવગણના કરે તેવું થવા ન દે”
65TIT3introzh6x0# તિતસ ૦૩ સામાન્ય નોંધ

## માળખું અને બંધારણ

આ અધ્યાયમાં પાઉલ તિતસને વ્યક્તિગત સૂચનાઓ આપે છે.

કલમ ૧૫ આ પત્રનું ઔપચારિક સમાપન કરે છે. પૂર્વ નજીકના પ્રાચીન પ્રદેશોમાં પત્રનું સમાપન કરવાની એક સર્વસામાન્ય રીત હતી.

## આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો

### વંશાવળી

વંશાવળી (કલમ ૯) એક યાદી છે જે વ્યક્તિના પૂર્વજો અથવા વંશજોની નોંધ છે, અને વ્યક્તિ ક્યા કુળ અને પરિવારમાંથી આવ્યો તે દર્શાવે છે. ઉદાહરણ તરીકે, યાજકો લેવીના કુળ અબે હારુનના પરિવારમાંથી આવ્યા. આમાંની કેટલીક યાદીઓ પૂર્વજોની વાર્તાઓ અને કેટલાક  આત્મિક વ્યક્તિઓની વાતોનો પણ સમાવેશ કરે છે. આ યાદીઓ અને વાર્તાઓનો ઉપયોગ કરવા દ્વારા કઈ બાબત કયાંથી આવી અને વિવિધ લોકો કેટલા મહત્વના હતા, તે વિષે દલીલો કરવમાં આવતી હતી.
66TIT31y9tr0Connecting Statement:ક્રીતમાં તેની સંભાળ હેઠળના લોકો અને વડીલોને કેવી રીતે શીખવવું, તે વિષેની સલાહ તિતસને આપવાનું પાઉલ જારી રાખે છે.
67TIT31wa9xfigs-doubletἀρχαῖς, ἐξουσίαις1rulers and authoritiesઆ શબ્દોનો અર્થ સમાન છે અને બંને શબ્દો સરકારમાં જે સત્તા ધરાવે છે, તેનો ઉલ્લેખ કરે છે. જો ભાષાંતરની ભાષામાં આ માટે આ શબ્દોમાંનો એક જ શબ્દ હોય તો તે જ શબ્દનો ઉપયોગ કરો. (See: [[rc://en/ta/man/translate/figs-doublet]])
68TIT31xy25figs-doubletὑποτάσσεσθαι, πειθαρχεῖν1to submit…to obeyઆ શબ્દોનો અર્થ સમાન છે અને બંને એક જ બાબતનો ઉલ્લેખ કરે છે કે કોઈ તમને જે કરવાનું કહે તે. આ માટે ભાષાંતરની ભાષામાં જો એક જ શબ્દ હોય તો તેનો ઉપયોગ કરો. (See: [[rc://en/ta/man/translate/figs-doublet]])
69TIT31in7uπρὸς πᾶν ἔργον ἀγαθὸν ἑτοίμους εἶναι1be ready for every good work“જ્યારે પણ તક છે ત્યારે સારું કરવા તૈયાર રહે”
70TIT32lug7βλασφημεῖν1to revile“ની ખરાબ બોલી”
71TIT34xy28grammar-connect-logic-contrastδὲ1Butલોકો જે દુષ્ટ માર્ગમાં છે તે (૧-૩ કલમો) અને ઈશ્વરના સારાપણા વિષે (૪-૭ કલમો) વચ્ચે તફાવતને ચિહ્નિત કરવામાં આવે તે અહીં મહત્વનું છે. (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-contrast]])
72TIT34abchfigs-exclusiveἡμῶν1ourઆ પાઉલ, તિતસ અને બધા ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]])
73TIT35k1a6figs-metaphorλουτροῦ παλινγενεσίας1the washing of new birthઅહીં પાઉલ બે રૂપકોને જોડે છે. તે પાપીઓ માટે ઈશ્વરની માફી વિષે એ રીતે વાત કરે છે જાણે કે તેમને શારીરિક રીતે ધોઈને, તેમના પાપથી શુદ્ધ કરવામાં આવ્યા હોય. પાપીઓ કે જેઓ ઈશ્વર પ્રત્યે પ્રત્યુતરીત બન્યા તેઓ વિષે પણ પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તેઓ ફરીથી જન્મ પામ્યા હોય. (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
74TIT36fby9figs-metaphorοὗ ἐξέχεεν ἐφ’ ἡμᾶς πλουσίως1whom God richly poured on usનવા કરારના લેખકો વિષે એ સર્વસામાન્ય હતું કે તેઓ પવિત્ર આત્મા વિષે એ રીતે વાત કરે, જાણે કે તે એક પ્રવાહી હોય, જેને પુષ્કળ માત્રામાં ઈશ્વર રેડી દેતા હોય. વૈકલ્પિક ભાષાંતર: “જેમને ખૂબ ઉદારતાથી ઈશ્વરે આપણને આપ્યા” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
75TIT36xy24figs-exclusiveἡμᾶς1usઆ પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]])
76TIT36q9zeδιὰ Ἰησοῦ Χριστοῦ, τοῦ Σωτῆρος ἡμῶν1through our Savior Jesus Christ“જયારે ઈસુ ખ્રિસ્ત આપણને બચાવે છે ત્યારે”
77TIT36xy23figs-exclusiveἡμῶν1ourઆ પાઉલ, તિતસ અને સર્વ ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]])
78TIT38j8mdὁ λόγος1This message૪-૭ કલમોમાં વ્યક્ત કરવામાં આવેલા સંદેશ પૈકીનો આ એક સંદેશ છે, કે ઈસુ દ્વારા આપણ વિશ્વાસીઓને પ્રભુ મુક્તપણે પવિત્ર આત્મા અને અનંતજીવન આપે છે.
79TIT39tzh90Connecting Statement:તિતસે શાની અવગણના કરવી જોઈએ અને જેઓ વિશ્વાસીઓ વચ્ચે તકરાર ઉભી કરે છે તેઓની સાથે કેવી રીતે વર્તવું જોઈએ, તે વિષે પાઉલ તિતસને સમજાવે છે.
80TIT39qk66γενεαλογίας1genealogiesપરિવારના સંબંધનો આ અભ્યાસ છે, તિતસને પત્રની પ્રસ્તાવના જુઓ.
81TIT39xu7fἔρεις1strifeદલીલો અથવા ઝગડાઓ
82TIT39ky3nνομικὰς1about the law“મૂસના નિયમશાસ્ત્ર વિષે”
83TIT311r7pcὁ τοιοῦτος1such a person“તેના જેવો એક વ્યક્તિ”
84TIT311inh5figs-metaphorἐξέστραπται1has turned from the right wayકોઈક કે જે ખોટી બાબતો કરવાની પસંદગી કરે છે તેના વિષે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે સાચો માર્ગ મૂકીને ખોટી દિશામાં ચાલતો હોય. (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
85TIT311p81kὢν αὐτοκατάκριτος1being self-condemned“પોતાના પર ન્યાય લાવે છે”
86TIT312z7i40Connecting Statement:ક્રીતમાં વડીલો/આગેવાનો ની નિમણૂંક કર્યા પછી તેણે શું કરવું એ તિતસને કહીને તથા તેની સાથે જેઓ છે તેમના તરફથી સલામ પાઠવી, પાઉલ આ પત્રનું સમાપન કરે છે.
87TIT312mba6ὅταν πέμψω1When I send“હું મોકલું પછી”
88TIT312c32wtranslate-namesἈρτεμᾶν…Τυχικόν1Artemas…Tychicusઆ પુરુષોના નામો છે. (See: [[rc://en/ta/man/translate/translate-names]])
89TIT312knt1σπούδασον ἐλθεῖν1hurry to come“ઝડપથી આવજે”
90TIT312xy30σπούδασον1hurryઆ ક્રિયાપદ એકવચન છે અને ફક્ત તિતસને સંબોધિત કરવામાં આવ્યું છે. આર્તિમાસ અને તુખીક્સ ક્રીતમાં રહેશે, કદાચ તિતસનું સ્થાન/જવાબદારીઓ ગ્રહણ કરવામાં.
91TIT313a46ftranslate-namesΖηνᾶν…Ἀπολλῶν1Zenas…Appollosઆ પુરુષોના નામો છે. (See: [[rc://en/ta/man/translate/translate-names]])
92TIT313s757καὶ Ἀπολλῶν1and Apollos“અને અપોલોસને પણ”
93TIT313j496σπουδαίως πρόπεμψον1Diligently send on their way“તેઓને મોકલવામાં વિલંબ કરતો નહિ”
94TIT314v7wg0Connecting Statement:પાઉલ સમજાવે છે કે સઘળા વિશ્વાસીઓ માટે એ અગત્યનું છે કે જેઓ જરુરતમંદ છે તેઓને તેઓ પૂરું પાડે.
95TIT314xy33figs-exclusiveοἱ ἡμέτεροι1our ownઅહીં **આપણા** તે પાઉલ અને તિતસનો સમાવેશ કરે છે, અહીં  સ્વરૂપ બમણું અથવા સમાવિષ્ટ કરતું હોવું જોઈએ. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]])
96TIT315j3y20General Information:તિતસને પત્રનું સમાપન પાઉલ કરે છે.
97TIT315abciἀσπάζονταί σε1greet youઅહીં, **તું** એકવચન છે-આ તિતસને વ્યક્તિગત સલામ છે.
98TIT315xy35figs-exclusiveἡμᾶς1usઅહીં, **અમે** કદાચ પાઉલ તથા તેની સાથેના ખ્રિસ્તીઓના જૂથનો જ ઉલ્લેખ કરે છે અને અન્યોનો સમાવેશ કરતું નથી. ક્રીતમાં તિતસની સાથે ખ્રિસ્તીઓનું જે જૂથ છે તેને પાઉલ તેની સાથેના જૂથ તરફથી સલામ પાઠવે છે. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]])
99TIT315xy34ὑμῶν1youઅહીં, **તું/તમે** બહુવચન છે. આ આશીર્વાદ તિતસ અને ક્રીતમાંના સર્વ વિશ્વાસીઓ માટે છે.