translationCore-Create-BCS_.../Stage 3/gu_tn_65-3JN.tsv

20 KiB
Raw Blame History

1BookChapterVerseIDSupportReferenceOrigQuoteOccurrenceGLQuoteOccurrenceNote
23JNfrontintrokwv90# ૩ યોહાનની પ્રસ્તાવના
## ભાગ ૧: સામાન્ય પરિચય

### ૩ યોહાનની રૂપરેખા

૧,પ્રસ્તાવના (૧:૧)
૧.અતિથિસત્કાર માટે પ્રોત્સાહન અને સૂચનાઓ (૧:૨-૮)
૧.દિયોત્રફેસ અને દેમેત્રિયસ(૧:૯-૧૨)
૧. ઉપસહાંર (૧:૧૩-૧૪)

### ૩યોહાન કોણે લખ્યો?

પત્ર એ લેખકનું નામ આપતો નથી. લેખક પોતે જ તેનું નામ “વડીલ” જાહેર કરે છે. (૧:૧). આ પત્ર યોહાને તેના જીવનના અંતિમ દિવસો દરમિયાન લખ્યો હતો.

### ૩ યોહાન કઈ બાબતો વિશે છે?

યોહાને આ પત્ર ગાયસ નામના વિશ્વાસીને સંબોધીને લખ્યો છે. તેણે તેને સલાહ આપી હતી કે જ્યારે પણ કોઈ વિશ્વાસી તારા વિસ્તારમાં મુસાફરી કરે ત્યારે તેની કાળજી લેજે.

### આ પુસ્તકના શીર્ષકનો અનુવાદ કેવી રીતે કરી શકાય?

આ પુસ્તકના નામનો ઉચ્ચાર અનુવાદકો તેમની સાંસ્કૃતિક રીતે મુજબ કરી શકે, “૩ યોહાન” અથવા “ત્રીજો યોહાન”. અથવા તેઓ વધુ સ્પષ્ટ શીર્ષકનો ઉપયોગ કરી શકે જેમ કે “યોહાનનો ત્રીજો પત્ર” અથવા યોહાને લખેલો ત્રીજો પત્ર.” (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])

## ભાગ:૨: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિકવિચારો

### અતિથિસત્કાર એટલે શું?

અતિથિસત્કાર એ પ્રાચીનકાળના પૂર્વ દિશા નજીકના વિસ્તારોમાં એક મહત્વપૂર્ણ ખ્યાલ હતો. પરદેશીઓ અને બહારથી આવનારાઓ પ્રત્યે મૈત્રીપૂર્ણ વ્યવહાર અને તેઓને જરૂરી મદદ પૂરી પાડવી મહત્વનું હતું. ૨ યોહાનમાં, જૂઠા શિક્ષકો પ્રત્યે અતીથીભાવ દર્શાવવા વિશે યોહાન વિશ્વાસીઓને નિરુત્સાહ કરે છે. ૩ યોહાનમાં, વિશ્વાસુ શિક્ષકો પ્રત્યે અતીથીભાવ દર્શાવવા વિશે યોહાન વિશ્વાસીઓને પ્રોત્સાહન આપે છે.

## ભાગ;૩ અનુવાદના મહત્વના મુદ્દાઓ

### આ પત્રમાં લેખક કૌટુંબિક સંબધોને કેવી રીતે વર્ણવે છે?

“ભાઈ” ” અને “બાળકો” શબ્દોનો ઉપયોગ લેખક જે રીતે કરે છે તે ગૂંચવનારું છે. શાસ્ત્ર “ભાઈઓ” શબ્દનો ઉપયોગ મહ્દઅંશે યહૂદીઓ માટે કરે છે. પણ આ પત્રમાં “ભાઈઓ” શબ્દનો ઉપયોગ યોહાન ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરવા માટે કરે છે. વધુમાં યોહાન કેટલાક વિશ્વાસીઓનો ઉલ્લેખ તેના “સંતાનો” તરીકે કરે છે. આ તે વિશ્વાસીઓછે જેઓને તેણે ખ્રિસ્તનું અનુકરણ કરવા માટે શિક્ષણ આપ્યું હતું.

યોહાને “પરદેશીઓ” શબ્દનો ઉપયોગ પણ જે રીતે કર્યો છે તે ગૂંચવનારું છે. શાસ્ત્ર “વિદેશીઓ” શબ્દનો ઉપયોગ મહ્દઅંશે બિનયહૂદીઓ માટે કરે છે. “ . પરંતુ આ પત્રમાં યોહાન આ શબ્દનો ઉપયોગ ઈસુમાં વિશ્વાસ ના કરનાર લોકો માટે કરે છે. ઈસુ

33JN11rni7figs-you0General Information:યોહાન તરફથી ગાયસને આ અંગત પત્ર છે. “તું”, “તે” અને “તારા” શબ્દોના સર્વ ઉલ્લેખો ગાયસને દર્શાવે છે અને એકવચનમાં છે. (જુઓ:[[rc://gu/ta/man/translate/figs-you]])
43JN11w99tfigs-explicitὁ πρεσβύτερος1The elderઆ યોહાનને દર્શાવે છે,જે ઈસુનો ઈસુ પ્રેરિત અને શિષ્ય હતો. તે પોતાનો ઉલ્લેખ “વડીલ” તરીકે કરે છે, તે કદાચિત તેની વૃદ્ધાવસ્થાને લીધે અથવા મંડળીમાં તે આગેવાન હતો તેના લીધે હોઈ શકે છે. લેખકનું નામ સ્પષ્ટપણે દર્શાવી શકાય છે: “હું, વડીલ યોહાન, લખી રહ્યો છું.” (જુઓ:[[rc://gu/ta/man/translate/figs-explicit]])
53JN11lls6translate-namesΓαΐῳ1Gaiusઆ તેનો સાથી વિશ્વાસી છે જેને યોહાન આ પત્ર લખી રહ્યો છે. (જુઓ:[[rc://gu/ta/man/translate/translate-names]])
63JN11mp9wὃν ἐγὼ ἀγαπῶ ἐν ἀληθείᾳ1whom I love in truthજેને હું ખરેખર પ્રેમ કરું છું
73JN12v6dvπερὶ πάντων ... σε εὐοδοῦσθαι καὶ ὑγιαίνειν1all may go well with you and that you may be healthyસર્વ બાબતોમાં તું સારું કરે અને તંદુરસ્ત રહે
83JN12i269καθὼς εὐοδοῦταί σου ἡ ψυχή1just as it is well with your soulજેમ તું આત્મિક રીતે સારું કરી રહ્યો છે તેમ
93JN13b4zhἐρχομένων ἀδελφῶν1brothers cameસાથી વિશ્વાસીઓ આવ્યા. સંભવતઃ આ સર્વ વિશ્વાસીઓ પુરુષો હતા.
103JN13y7q3figs-metaphorσὺ ἐν ἀληθείᾳ περιπατεῖς1you walk in truthકેવી રીતે વ્યક્તિ પોતાનું જીવન જીવે છે તેનું રૂપક ‘રસ્તા પર ચાલવું’ છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરના “સત્ય” પ્રમાણે તું પોતાનું જીવન વ્યતીત કરે છે”. (જુઓ:[[rc://gu/ta/man/translate/figs-metaphor]])
113JN14w79mfigs-metaphorτὰ ἐμὰ τέκνα1my childrenજેઓને ઈસુમાં વિશ્વાસ કરવાનું તેણે શીખવ્યું તેઓ તેના સંતાનો હોય તે રીતે યોહાન તેઓ વિશે વાત કરે છે. ઈસુ. આ તેઓ પ્રત્યે તેના પ્રેમ અને લાગણીને દર્શાવે છે. કદાચ તેણે પોતે તેઓને પ્રભુમાં દોર્યા હોય તેમ પણ શક્ય છે. વૈકલ્પિક ભાષાંતર: “મારા આત્મિક બાળકો” (જુઓ:[[rc://gu/ta/man/translate/figs-metaphor]])
123JN15jtc6figs-inclusive0General Information:અહિયાં જે શબ્દ છે “અમે” એ યોહાન અને જેઓ તેની સાથે છે તેમનો ઉલ્લેખ કરે છે, અને કદાચ બધા વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-inclusive]])
133JN15vl130Connecting Statement:આ પત્ર લખવા પાછળનો યોહાનનો હેતુ, મુસાફરી કરતા બાઇબલ શિક્ષકો પ્રત્યે ગાયસે કરેલી સેવાઓ માટે તેને અભિનંદન પાઠવવાનો છે; ત્યાર બાદ તે બે વ્યક્તિઓ વિશે વાત કરે છે એક દુષ્ટ વ્યક્તિ અને બીજો સારો વ્યક્તિ.
143JN15tmh1ἀγαπητέ1Belovedઅહિયાં આ શબ્દ, સાથી વિશ્વાસીઓ પ્રત્યે વહાલ દર્શાવવા માટે વપરાયો છે.
153JN15gs6xπιστὸν ποιεῖς1you practice faithfulnessઈશ્વરને જે વિશ્વાસુપણું પસંદ છે તે તમે કર્યું છે અથવા “તમે ઈશ્વર પ્રત્યે પ્રમાણિક છો”
163JN15g4gzὃ, ἐὰν ἐργάσῃ εἰς τοὺς ἀδελφοὺς καὶ τοῦτο ξένους1work for the brothers and for strangersસાથી વિશ્વાસીઓ અને જેઓને તમે ઓળખતા નથી તેઓને મદદ કરો
173JN16wzf6οἳ ἐμαρτύρησάν σου τῇ ἀγάπῃ ἐνώπιον ἐκκλησίας1who have borne witness of your love in the presence of the churchઆ શબ્દો “અજાણ્યા વ્યક્તિઓ”ને વર્ણવે છે. (કલમ.૫.) “તેં કેવી રીતે વિશ્વાસીઓને પ્રેમ કર્યો છે તે વિશે આ અજાણી વ્યક્તિઓએ મંડળીના વિશ્વાસીઓને કહ્યું હોય. .
183JN16pb64καλῶς ποιήσεις, προπέμψας1You do well to send themવિશે વિશ્વાસીઓને મદદ કરવાની તેની આદત માટે યોહાન ગાયસનો આભાર માને છે.
193JN17d8y1figs-metonymyγὰρ τοῦ ὀνόματος ἐξῆλθον1because it was for the sake of the name that they went outઅહિયાં “આ નામ” ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ વિશે સર્વને જણાવવાને તેઓ બહાર ગયા છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
203JN17yzc8μηδὲν λαμβάνοντες1taking nothingકોઈ ભેટ કે મદદ પ્રાપ્ત કરી નથી
213JN17hk3pτῶν ἐθνικῶν1the Gentilesઅહિયાં “વિદેશીઓ”નો અર્થ ફક્ત બિનયહૂદીઓ જ નથી. જેઓ ઈસુમાં વિશ્વાસ કરતાં નથી તેઓને પણ લાગુ પડે છે. .
223JN18d2l7ἵνα συνεργοὶ γινώμεθα τῇ ἀληθείᾳ1so that we will be fellow workers for the truthતેથી ઈસુનું નામ લોકોને જણાવવાને માટે અમે તેઓને સહકાર આપીશું.
233JN19dp1vfigs-exclusive0General Information:શબ્દ “આપણને” એ યોહાનને અને જેઓ તેની સાથે છે તેઓનો ઉલ્લેખ કરે છે, તેમાં ગાયસનો સમાવેશ નથી. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]])
243JN19tm9qτῇ ἐκκλησίᾳ1congregationઆ ગાયસ અને વિશ્વાસીઓના જૂથ જેઓ એકસાથે ભેગા મળીને ઈસુની સ્તુતિ કરતાં હતા તેઓનો ઉલ્લેખ કરે છે.
253JN19cz9dtranslate-namesΔιοτρέφης1Diotrephesતે વિશ્વાસીઓના જૂથનો/સભાનો સભ્ય હતો. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])
263JN19s82wὁ φιλοπρωτεύων αὐτῶν1who loves to be first among themજે તેઓ મધ્યે મહત્વનો બનવા ચાહતો હતો અથવા “જે તેઓનો આગેવાન હોય તે રીતે વર્તવામાં આનંદ અનુભવતો હોય.
273JN110f6qjλόγοις πονηροῖς φλυαρῶν ἡμᾶς1talking wicked nonsense against usઅને તેણે અમારેવિશે જે ખોટી બાબતો કહી તે સત્ય નથી
283JN110wi6aαὐτὸς ἐπιδέχεται τοὺς ἀδελφοὺς1refused to welcome the brothersસાથી વિશ્વાસીઓનો આવકાર કર્યો નહીં.
293JN110it7pτοὺς βουλομένους κωλύει1stops those who want to welcome themજેઓ વિશ્વાસીઓનો આવકાર કરે છે તેઓને અટકાવે છે.
303JN110g98bἐκ τῆς ἐκκλησίας ἐκβάλλει1puts them out of the churchતેણે તેઓને સભા છોડીને ચાલી જવા દબાણ કર્યું.
313JN111a16afigs-exclusive0General Information:અહિયા “આપણે” યોહાનને અને તેની સાથેના લોકોને દર્શાવે છે જેમાં ગાયાસનો સમાવેશ નથી. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]])
323JN111a3z8ἀγαπητέ1Belovedઅહિયાં આ શબ્દ સાથી વિશ્વાસીઓ પ્રત્યે વહાલ દર્શાવવા માટે વપરાયો છે. જુઓ અગાઉનો અનુવાદ: [૩ યો.૧:૫}(../૦૧/૫md).
333JN111pv24μὴ μιμοῦ τὸ κακὸν1do not imitate what is evilલોકોની દુષ્ટ બાબતોનું અનુસરણ કરવું નહીં
343JN111sz2hfigs-ellipsisἀλλὰ τὸ ἀγαθόν1but what is goodશબ્દો છૂટી ગયા છે પણ બધુ સમજાઈ જાય છે. વૈકલ્પિક ભાષાંતર: લોકોના સારાપણાંનું અનુસરણ કરો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]])
353JN111cm8tἐκ τοῦ Θεοῦ ἐστιν1is of Godઈશ્વરના છે
363JN111zan2οὐχ ἑώρακεν τὸν Θεόν1has not seen Godઈશ્વરના નથી અથવા “ઈશ્વરમાં વિશ્વાસ કરતા નથી”
373JN112pl7ifigs-activepassiveΔημητρίῳ μεμαρτύρηται ὑπὸ πάντων1Demetrius is borne witness to by allઆને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “જેઓ દેમેત્રિયસનેઓળખે છે તેઓ તેની સાક્ષી આપે છે.” અથવા “દરેક વિશ્વાસી જે દેમેત્રિયસનેઓળખે છે તેઓ તેના વિશે સારી વાત કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
383JN112m22htranslate-namesΔημητρίῳ1Demetriusયોહાન ઇચ્છે છે કે ગાયસ અને વિશ્વાસીઓની સભા તે માણસનો આવકાર કરે જે તેમની મુલાકાતે આવનાર છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])
393JN112rad4figs-personificationὑπὸ αὐτῆς τῆς ἀληθείας1by the truth itselfસત્ય જાતે જ તેના વિશે સારી વાત કહે છે. અહિયાં “સત્ય” જાણે કે એક વ્યક્તિ વાત કરતો હોય એમ દર્શાવાયું છે. વૈકલ્પિક ભાષાંતર: જેઓ સર્વ સત્યને જાણે છે તેઓ જાણે છે કે તે એક સારો માણસ છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]]અને [[rc://gu/ta/man/translate/figs-explicit]] અને [[rc://gu/ta/man/translate/figs-rpronouns]])
403JN112s712figs-ellipsisκαὶ ἡμεῖς ... μαρτυροῦμεν1We also bear witnessયોહાન જે બાબતનું સમર્થન કરે છે તે સૂચિત છે અને અહીં તેનો નિર્દેશ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: અમે પણ દેમેત્રિયસ વિશે સારી સાક્ષી ધરાવીએ છીએ. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]])
413JN113v27c0General Information:અહીં ગાયસને ઉદ્દેશીને યોહાને લખેલ પત્ર પૂર્ણ થાય છે. . તે છેલ્લી સલામ અને કેટલીક સૂચના આપીને પત્રનું સમાપન કરે છે.
423JN113am6kοὐ θέλω διὰ μέλανος καὶ καλάμου σοι γράφειν1I do not wish to write them to you with pen and inkયોહાન બીજી બાબતો લખવા માગતો નથી. તે એમ નથી કહેતો કે શાહી અને કાગળ સિવાય બીજું કંઇક હું તમને લખું.
433JN114r8i4figs-idiomστόμα πρὸς στόμα1face to faceમોઢાંમોઢ અહિયાં રૂઢિપ્રયોગ છે. એટ્લે કે “વ્યક્તિગત મુલાકાત” વૈકલ્પિક ભાષાંતર: “વ્યક્તિગત મુલાકાત” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])
443JN115v8yjεἰρήνη σοι1May peace be with youપ્રભુ તમને શાંતિ આપો
453JN115mhs1ἀσπάζονταί σε οἱ φίλοι1The friends greet youઅહીં મારી સાથેના મિત્રો તમને શુભેચ્છા પાઠવે છે
463JN115lq8rἀσπάζου τοὺς φίλους κατ’ ὄνομα1Greet our friends there by nameમારા વતી સર્વ વિશ્વસીઓને સલામ કહેજો.