translationCore-Create-BCS_.../en_tn_65-3JN.tsv

23 KiB
Raw Blame History

1BookChapterVerseIDSupportReferenceOrigQuoteOccurrenceGLQuoteOccurrenceNote
23JN11rni7figs-you0General Information:ગાયસને યોહાન તરફથી આ વ્યક્તિગત પત્ર છે. **તું** અને **તારા,** બધા જ ઉલ્લેખો ગાયસને દર્શાવે છે અને તે એકવચન છે. (See: [[rc://en/ta/man/translate/figs-you]])
33JN11lls6translate-namesΓαΐῳ1Gaiusઆ એક સાથી વિશ્વાસી છે જેને યોહાન આ પત્ર લખે છે. (See: [[rc://en/ta/man/translate/translate-names]])
43JN11mp9wὃν ἐγὼ ἀγαπῶ ἐν ἀληθείᾳ1whom I love in truth“જેને હું સત્યમાં પ્રેમ કરું છું”
53JN13y7q3figs-metaphorσὺ ἐν ἀληθείᾳ περιπατεῖς1you are walking in truthવ્યક્તિ પોતાનું જીવન કેવી રીતે જીવી રહ્યો છે તેનું રૂપક, **ચા****લવું** છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરના સત્ય અનુસાર તું જીવન જીવી રહ્યો છે” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
63JN14w79mfigs-metaphorτὰ ἐμὰ τέκνα1my childrenઈસુમાં વિશ્વાસ કરવાનું જેઓને તેણે શીખવ્યું હતું તેઓ વિષે યોહાન એ રીતે વાત કરી રહ્યો છે જાણે કે તેઓ તેના બાળકો હોય. આ તેઓ પ્રત્યે તેના પ્રેમ અને કાળજીને દર્શાવે છે. એમ પણ હોય કે તેણે સ્વયં તેઓને પ્રભુમાં દોર્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: “મારા આત્મિક બાળકો” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
73JN15vl130Connecting Statement:આ પત્ર લખવા પાછળ યોહાનનો હેતુ હતો કે તે ઈશ્વરની સેવા કરતા મુસાફર લોકોની સંભાળ રાખનાર ગાયસની પ્રશંસા કરે; ત્યારપછી તે બે વ્યક્તિઓની વાત કરે છે; એક ભૂંડા વ્યક્તિની  અને બીજા સારા વ્યક્તિની.
83JN15tmh1ἀγαπητέ1Belovedઅહીં, **પ્રિય** શબ્દ હેતાળવચન તરીકે સાથી વિશ્વાસી ગાયસ માટે ઉપયોગમાં લેવાયો છે. તમારી ભાષામાં પ્રિય મિત્ર તરીકે શબ્દોનો ઉપયોગ કરો. a term here for a dear friend in your language.
93JN16pb64καλῶς ποιήσεις, προπέμψας1You do well to send them on their journeyસેવાર્થે મુસાફરી કરતા વિશ્વાસીઓને મદદ કરવાના તેના નિયમિત આચરણ માટે યોહાન ગાયસની પ્રસંશા કરે છે.
103JN17yzc8μηδὲν λαμβάνοντες1receiving nothingઆનો અર્થ સંભવિત એ છે કે (૧) અવિશ્વાસીઓએ કશું પણ આપવા દ્વારા તેઓની મદદ કરી નથી (૨) તેઓએ અવિશ્વાસીઓ પાસેથી કોઈ મદદ અથવા ભેટોનો સ્વીકાર કર્યો નથી.
113JN17hk3pτῶν ἐθνικῶν1the Gentilesઅહીં, **વિદેશીઓ**નો અર્થ બિન-યહૂદી માત્ર થતો નથી. લોકો જે ઈસુમાં વિશ્વાસ કરતા નથી તેનો તે ઉલ્લેખ કરે છે.
123JN19tm9qτῇ ἐκκλησίᾳ1the church**મંડળી (વિશ્વાસી સમુદાય),** ગાયસ અને વિશ્વાસીઓનું જૂથ જે ઈશ્વરની સ્તુતિ કરવા એકઠું મળતું હતું, તેમનો ઉલ્લેખ કરે છે.
133JN19cz9dtranslate-namesΔιοτρέφης1Diotrephesતે સમુદાયનો સભ્ય હતો. (See: [[rc://en/ta/man/translate/translate-names]])
143JN19dp1vfigs-exclusiveἡμᾶς1usઆપણે/અમે શબ્દ સમાવિષ્ટ કરતો વિશેષ શબ્દ છે; તે યોહાન અને તેની સાથે જેઓ છે તેઓનો ઉલ્લેખ કરે છે અને ગાયસનો સમાવેશ કરતો નથી. આ શબ્દ દ્વારા યોહાન નમ્ર રીતે પોતાનો પણ ઉલ્લેખ કરતો હોય તે શક્ય છે. જુઓ યુ.એસ.ટી. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]])
153JN19rrggfigs-metonymyΔιοτρέφης, οὐκ ἐπιδέχεται ἡμᾶς1Diotrophes does not receive us**દિયોત્રેફસ … અમારો સ્વીકાર કરતો નથી** એમ કહેવાનો અર્થ એમ નથી કે તેણે દેખીતી રીતે મોઢામોઢ યોહાન અને તેની સાથેનાઓનો નકાર કર્યો હોય, પરંતુ તે યોહાનના અધિકાર અથવા  તે જે આજ્ઞાઓ આપે છે તેનો સ્વીકાર કરતો નથી, તેમ કહેવાનો ટૂંકો માર્ગ છે. જુઓ યુ.એસ.ટી. (See: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
163JN110it7pfigs-ellipsisτοὺς βουλομένους κωλύει1stops those who are willingઅહીં અધૂરા મૂકાયેલા શબ્દો છે પરંતુ તે અગાઉની કલમ દ્વારા સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેઓ વિશ્વાસીઓનો આવકાર કરવા માંગતા હોય તેઓને તે અટકાવે છે” જુઓ યુ.એસ.ટી. (See: [[rc://en/ta/man/translate/figs-ellipsis]])
173JN111a3z8ἀγαπητέ1Belovedઅહીં, **પ્રિય/વહાલા** તે ગાયસ, સાથી વિશ્વાસી માટે ઉપયોગમાં લેવાયેલ હેતાળવચન છે. જુઓ તમે તેનું ભાષાંતર [3 John 1:5](../01/05.md) માં કેવી રીતે કર્યું છે.
183JN111cm8tἐκ τοῦ Θεοῦ ἐστιν1is from God“ઈશ્વર તરફથી આવે છે”
193JN112m22htranslate-namesΔημητρίῳ1DemetriusThis is probably a man whom John wants Gaius and the congregation to welcome when he comes to visit. He may be the person delivering this letter. (See: [[rc://en/ta/man/translate/translate-names]])
203JN112rad4figs-personificationὑπὸ αὐτῆς τῆς ἀληθείας1by the truth itself“the truth itself speaks well of him” Here, **truth** is described as though it were a person speaking. Here **truth** refers to “the true message from God.” Alternate translation: “everyone who knows the truth knows that he is a good person” Also see the UST. (See: [[rc://en/ta/man/translate/figs-personification]])
213JN112mftmfigs-ellipsisκαὶ ὑπὸ αὐτῆς τῆς ἀληθείας1and by the truth itselfThere are words left out of this clause but they are understood from the previous clause. Alternate translation: “and he is borne witness to by the truth itself” (See: [[rc://en/ta/man/translate/figs-ellipsis]])
223JN112s712figs-explicitκαὶ ἡμεῖς δὲ μαρτυροῦμεν1And we also bear witnessWhat John is confirming is implied and can be made explicit here. Alternate translation: “and we also speak well of Demetrius” Also see the UST. (See: [[rc://en/ta/man/translate/figs-explicit]])
233JN112a16afigs-exclusiveἡμεῖς1weHere, **we** refers to John and those with him and does not include Gaius. (See: [[rc://en/ta/man/translate/figs-exclusive]])
243JN113v27c0General Information:This is the end of Johns letter to Gaius. In this section, he mentions coming to see him and closes with a greeting.
253JN113am6kfigs-doubletοὐ θέλω διὰ μέλανος καὶ καλάμου σοι γράφειν1I do not wish to write them to you with ink and penThis is a doublet, because **ink and pen** stand for the process of writing that was already mentioned. John is not saying that he would write them with something other than ink and pen. He is saying that he does not wish to write these other things at all. Alternate translation: “I do not want to write about them to you” (See: [[rc://en/ta/man/translate/figs-doublet]])
263JN114r8i4figs-idiomστόμα πρὸς στόμα1mouth to mouthHere, **mouth to mouth** is an idiom meaning “in person.” Alternate translation: “in person” (See: [[rc://en/ta/man/translate/figs-idiom]])
273JN115v8yjεἰρήνη σοι1Peace to you“may God give you peace”
283JN115mhs1ἀσπάζονταί σε οἱ φίλοι1The friends greet you“the believers here greet you”
293JN115lq8rἀσπάζου τοὺς φίλους κατ’ ὄνομα1Greet the friends by name“greet each of the believers there for me”