167 KiB
167 KiB
1 | Reference | ID | Tags | SupportReference | Quote | Occurrence | Note |
---|---|---|---|---|---|---|---|
2 | 1:3 | d5k8 | εὐχαριστεῖν ὀφείλομεν & πάντοτε | 1 | પાઉલ અહિ વ્યક્ત કરી રહ્યો છે કે થેસ્સાલોનિકામાંના વિશ્વાસીઓ માટે આભાર માનવા માટે તેની નૈતિક જવાબદારી છે. તમારી ભાષામાં આ માટે સ્વાભાવિક અભિવ્યક્તિનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: “આપણે હંમેશા આભાર માનવા માટે બંધાયેલા છીએ” અથવા “આપણે આભાર માનવા સિવાય બીજું કંઈ કરી શકતા નથી” અથવા “આપણે સતત આભાર માનવો જોઈએ” | ||
3 | 1:10 | n30y | ἐνδοξασθῆναι ἐν τοῖς ἁγίοις αὐτοῦ, καὶ θαυμασθῆναι ἐν πᾶσιν τοῖς πιστεύσασιν | 1 | **સંતો** અને **જેઓએ વિશ્વાસ કર્યો છે** એ લોકોનો એક સમૂહ છે, બે નહિ. જો તમારા વાચકો આનાથી મૂંઝવણમાં હોય, તો તમે આને એક શબ્દસમૂહમાં જોડી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: "પરિણામ સાથે કે તેમના બધા સંતો, એટલે કે, વિશ્વાસીઓ, તેમનો મહિમા કરશે અને તેમના પર આશ્ચર્ય પામશે" અથવા "જેમ તેમના બધા લોકો તેમને મહિમા આપે છે અને તેમના પર આશ્ચર્ય પામશે" | ||
4 | 1:12 | jsie | τοῦ Θεοῦ ἡμῶν καὶ Κυρίου Ἰησοῦ Χριστοῦ | 1 | **આપણા ઈશ્વર અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત** તરીકે અનુવાદિત વાક્યનો સંદર્ભ હોઈ શકે છે: (1) ત્રિએકતાના બે વ્યક્તિઓ, ઈશ્વર પિતા અને ઈસુ પુત્ર. (2) એક વ્યક્તિ, ઈસુ, જે ઈશ્વર અને પ્રભુ બંને છે. વૈકલ્પિક ભાષાંતર: "આપણા ઈશ્વર અને પ્રભુ, ઈસુ ખ્રિસ્ત" | ||
5 | 2:2 | phid | ἡ ἡμέρα τοῦ Κυρίου | 1 | અહિ, **પ્રભુનો દિવસ** એ સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે ઈસુ બધા વિશ્વાસીઓ માટે પૃથ્વી પર પાછા આવશે. | ||
6 | 2:3 | fjrs | μή τις ὑμᾶς ἐξαπατήσῃ κατὰ μηδένα τρόπον | 1 | વૈકલ્પિક ભાષાંતર: "કોઈને પણ તમને મૂર્ખ બનાવવાની મંજૂરી આપશો નહિ" અથવા "લોકો તમને આ વિશે કહે છે તે બધા ખોટા શબ્દો પર વિશ્વાસ કરશો નહિ" | ||
7 | 2:4 | kxms | ἀποδεικνύντα ἑαυτὸν ὅτι ἔστιν Θεός | 1 | અહિ, **તે પોતે જ ઈશ્વર છે* એ દર્શાવવાનો અર્થ એ નથી કે આ માણસ ઈશ્વર છે, પરંતુ માત્ર એટલો જ કે તે પોતાની જાતને જગત સમક્ષ પ્રદર્શિત કરી રહ્યો છે જાણે કે તે ઈશ્વર હોય. વૈકલ્પિક ભાષાંતર: "પોતાને ઈશ્વર તરીકે બતાવવું" અથવા "લોકોને બતાવવાનો પ્રયાસ કરવો કે તે ઈશ્વર છે" | ||
8 | 2:6 | waq3 | καὶ νῦν τὸ κατέχον οἴδατε | 1 | અહિ **હવે** શબ્દના કાર્યને સમજવા માટે બે શક્યતાઓ છે. (1) તે **જે તેને રોકી રહ્યું છે** તેની સાથે જાય છે. વૈકલ્પિક ભાષાંતર: "અને તમે જાણો છો કે હવે તેને શું રોકી રહ્યું છે" અથવા (2) તે **તમે જાણો છો** સાથે જાય છે. વૈકલ્પિક ભાષાંતર: "અને હવે તમે જાણો છો કે તેને શું રોકી રહ્યું છે" | ||
9 | 2:7 | d9c0 | ὁ κατέχων | 1 | કોઈને રોકવું એ તેને રોકવું અથવા તે જે કરવા માંગે છે તે કરવાથી રોકવું છે. વૈકલ્પિક ભાષાંતર: "એક કે જે તેને પકડી રાખે છે" | ||
10 | 2:9 | ke8r | οὗ | 1 | અહિ, **કોને** ફરી અધર્મના માણસનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: "અધર્મનો માણસ" | ||
11 | 2:13 | rr4s | δὲ | 1 | **હવે** અનુવાદિત શબ્દ વિષયમાં ફેરફાર દર્શાવે છે. તમે તમારી ભાષામાં સ્વાભાવિક રીતે ઉપયોગ કરી શકો છો તે દર્શાવવા/બતાવવા માટે કે આ એક નવો વિભાગ છે જે અગાઉના વિભાગ કરતાં અલગ વિષય સાથે છે. | ||
12 | 3:3 | meeh | τοῦ πονηροῦ | 1 | આનો અર્થ થઈ શકે છે: (1) દુષ્ટ શેતાન છે. વૈકલ્પિક ભાષાંતર: "શેતાન" અથવા (2) સામાન્ય રીતે દુષ્ટ. વૈકલ્પિક ભાષાંતર: "દુષ્ટ" | ||
13 | 3:6 | eamu | τὴν παράδοσιν | 1 | અહિ, **પરંપરાઓ** એ ઉપદેશોનો ઉલ્લેખ કરે છે જે પ્રેરિતો ઈસુ પાસેથી મેળવે છે અને તે બધા વિશ્વાસીઓ સુધી પહોંચાડે છે. વૈકલ્પિક ભાષાંતર: "શિક્ષણ" અથવા "સૂચનો" | ||
14 | 3:9 | ckq6 | μιμεῖσθαι | 1 | જુઓ કે તમે કલમ 7 માં **અનુકરણ** કેવી રીતે ભાષાંતર કર્યું છે. | ||
15 | 3:17 | joz8 | ὁ ἀσπασμὸς τῇ ἐμῇ χειρὶ, Παύλου, ὅ ἐστιν σημεῖον ἐν πάσῃ ἐπιστολῇ, οὕτως γράφω | 1 | વૈકલ્પિક ભાષાંતર: "હું, પાઉલ, મારા પોતાના હાથથી આ શુભેચ્છા લખું છું, જે હું દરેક પત્રમાં કરું છું, એક નિશાની તરીકે કે આ પત્ર ખરેખર મારા તરફથી છે કારણ કે હું આ રીતે લખું છું" |