Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app'

This commit is contained in:
jinu 2022-08-25 06:59:25 +00:00
parent f9fec14d17
commit fccb037b16
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -365,7 +365,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo
2PE 3 2 bp8r grammar-connect-logic-goal μνησθῆναι 1 અહીં, પિતર આ પત્ર કેમ લખી રહ્યો છે તેનો હેતુ જણાવે છે. વૈકલ્પિક અનુવાદ (અલ્પવિરામ વિના): કે જેથી તમે યાદ રાખો” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-goal]])
2PE 3 2 gxj7 figs-activepassive τῶν προειρημένων ῥημάτων, ὑπὸ τῶν ἁγίων προφητῶν 1 the words spoken beforehand by the holy prophets જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ પવિત્ર પ્રબોધકો દ્વારા અગાઉ કહેવામાં આવેલા વચનો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
2PE 3 2 p4i5 figs-metonymy τῶν προειρημένων ῥημάτων 1 શબ્દોનો ઉપયોગ કરીને રજુ કરવામાં આવેલ જૂનો કરારનાં પ્રબોધકોની ભવિષ્યવાણીઓ, વિશેષ કરીને ભવિષ્યમાં થનાર ખ્રિસ્તના બીજા આગમન વિષેની ભવિષ્યવાણીઓનો ઉલ્લેખ કરવા માટે પિતર **વચનો**શબ્દોનો અહીં ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “અગાઉ કહેવામાં આવેલ ભવિષ્યવાણીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
2PE 3 2 ijnq figs-explicit ὑπὸ τῶν ἁγίων προφητῶν 1 અહીં, **પ્રબોધકો**શબ્દ જૂનો કરારનાં પ્રબોધકોનો ઉલ્લેખ કરે છે જેઓના વિષે પિતરે [૧:૧૯-૨૧] (../૦૧/૧૯.md) માં પણ ઉલ્લેખ કર્યો હતો. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જૂનો કરારના પવિત્ર પ્રબોધકોની મારફતે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
2PE 3 2 ijnq figs-explicit ὑπὸ τῶν ἁγίων προφητῶν 1 અહીં, **પ્રબોધકો**શબ્દ જૂનો કરારનાં પ્રબોધકોનો ઉલ્લેખ કરે છે જેઓના વિષે પિતરે [1:1921](../01/19.md) માં પણ ઉલ્લેખ કર્યો હતો. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જૂનો કરારના પવિત્ર પ્રબોધકોની મારફતે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
2PE 3 2 yhi7 figs-activepassive τῆς τῶν ἀποστόλων ὑμῶν ἐντολῆς τοῦ Κυρίου καὶ Σωτῆρος 1 the command of the Lord and Savior through your apostles જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ અને તારનારની આજ્ઞા, જે તમને તમારા પ્રેરિતોએ આપી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
2PE 3 2 jnq2 figs-abstractnouns τῆς…ἐντολῆς τοῦ Κυρίου καὶ Σωτῆρος 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **આજ્ઞા**ની પાછળ રહેલા વિચારને તમે એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ અને તારનારે જેની આજ્ઞા આપી હતી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
2PE 3 2 jx0u figs-genericnoun τῆς…ἐντολῆς τοῦ Κυρίου καὶ Σωτῆρος 1 પિતર અહીં **આજ્ઞા**શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે ઈસુની આજ્ઞાઓનાં વિષયમાં બોલે છે. તે કોઈ એક વિશેષ આજ્ઞાનો ઉલ્લેખ કરતો નથી. આ આજ્ઞાઓ પ્રેરિતોની મારફતે વિશ્વાસીઓને આપવામાં આવી હતી. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુ અને તારનારની આજ્ઞાઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-genericnoun]])

1 Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
365 2PE 3 2 bp8r grammar-connect-logic-goal μνησθῆναι 1 અહીં, પિતર આ પત્ર કેમ લખી રહ્યો છે તેનો હેતુ જણાવે છે. વૈકલ્પિક અનુવાદ (અલ્પવિરામ વિના): કે જેથી તમે યાદ રાખો” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-goal]])
366 2PE 3 2 gxj7 figs-activepassive τῶν προειρημένων ῥημάτων, ὑπὸ τῶν ἁγίων προφητῶν 1 the words spoken beforehand by the holy prophets જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ પવિત્ર પ્રબોધકો દ્વારા અગાઉ કહેવામાં આવેલા વચનો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
367 2PE 3 2 p4i5 figs-metonymy τῶν προειρημένων ῥημάτων 1 શબ્દોનો ઉપયોગ કરીને રજુ કરવામાં આવેલ જૂનો કરારનાં પ્રબોધકોની ભવિષ્યવાણીઓ, વિશેષ કરીને ભવિષ્યમાં થનાર ખ્રિસ્તના બીજા આગમન વિષેની ભવિષ્યવાણીઓનો ઉલ્લેખ કરવા માટે પિતર **વચનો**શબ્દોનો અહીં ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “અગાઉ કહેવામાં આવેલ ભવિષ્યવાણીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
368 2PE 3 2 ijnq figs-explicit ὑπὸ τῶν ἁγίων προφητῶν 1 અહીં, **પ્રબોધકો**શબ્દ જૂનો કરારનાં પ્રબોધકોનો ઉલ્લેખ કરે છે જેઓના વિષે પિતરે [૧:૧૯-૨૧] (../૦૧/૧૯.md) માં પણ ઉલ્લેખ કર્યો હતો. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જૂનો કરારના પવિત્ર પ્રબોધકોની મારફતે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) અહીં, **પ્રબોધકો**શબ્દ જૂનો કરારનાં પ્રબોધકોનો ઉલ્લેખ કરે છે જેઓના વિષે પિતરે [1:19–21](../01/19.md) માં પણ ઉલ્લેખ કર્યો હતો. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જૂનો કરારના પવિત્ર પ્રબોધકોની મારફતે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
369 2PE 3 2 yhi7 figs-activepassive τῆς τῶν ἀποστόλων ὑμῶν ἐντολῆς τοῦ Κυρίου καὶ Σωτῆρος 1 the command of the Lord and Savior through your apostles જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ અને તારનારની આજ્ઞા, જે તમને તમારા પ્રેરિતોએ આપી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
370 2PE 3 2 jnq2 figs-abstractnouns τῆς…ἐντολῆς τοῦ Κυρίου καὶ Σωτῆρος 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **આજ્ઞા**ની પાછળ રહેલા વિચારને તમે એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ અને તારનારે જેની આજ્ઞા આપી હતી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
371 2PE 3 2 jx0u figs-genericnoun τῆς…ἐντολῆς τοῦ Κυρίου καὶ Σωτῆρος 1 પિતર અહીં **આજ્ઞા**શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે ઈસુની આજ્ઞાઓનાં વિષયમાં બોલે છે. તે કોઈ એક વિશેષ આજ્ઞાનો ઉલ્લેખ કરતો નથી. આ આજ્ઞાઓ પ્રેરિતોની મારફતે વિશ્વાસીઓને આપવામાં આવી હતી. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુ અને તારનારની આજ્ઞાઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-genericnoun]])