Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app'

This commit is contained in:
jinu 2022-08-25 06:59:00 +00:00
parent f7d7e1a120
commit f9fec14d17
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -360,7 +360,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo
2PE 3 1 n92f figs-explicit ἀγαπητοί 1 **વહાલાઓ** શબ્દ પિતર જેઓને પત્ર લખી રહ્યો છે તેઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ તે સર્વ વિશ્વાસીઓ સુધી વિસ્તૃત થઇ શકે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “વહાલા સાથી વિશ્વાસીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
2PE 3 1 aah9 writing-pronouns ἐν αἷς 1 અહીં, **જે** શબ્દ આ પત્ર અને આ વિશ્વાસીઓનાં જૂથને પિતરે જે પહેલો પત્ર લખ્યો હતો તે એમ બંનેનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને સ્પષ્ટ શબ્દોમાં રજુ કરવા માટે તમે એક નવા વાક્યની શરૂઆત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ બંને પત્રોમાં” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])
2PE 3 1 gc3m figs-metaphor διεγείρω ὑμῶν ἐν ὑπομνήσει τὴν εἰλικρινῆ διάνοιαν 1 I am stirring up your sincere mind અહીં, પિતર, **જાગૃત કરવા**શબ્દ અલંકારિક રૂપમાં ઉપયોગ કરે છે કે જાણે તેના વાંચકોનાં મનો ઊંઘેલા હોય, જે આ બાબતો વિષે તેના વાંચકો વિચાર કરતા થાય તેનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક બિન અલંકારિક અભિવ્યક્તિ વડે અનુવાદ કરી શકો. [1:13](../01/13.md) માં તમે આ શબ્દશૈલીનો અનુવાદ કઈ રીતે કર્યો હતો તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “આ બાબતો વિષે તમારા નિર્મળ મનોને સ્મરણ કરાવવા ચાહું છે કે જેથી તમે તેઓ વિષે વિચાર કરી શકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
2PE 3 1 deoa figs-abstractnouns ἐν ὑπομνήσει 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, આ શબ્દ્સમૂહમાંની ભાવવાચક સંજ્ઞા **સ્મરણ**ની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. [૧:૧૩] (../૦૧/૧૩.md) માં તમે આ શબ્દશૈલીનો અનુવાદ કઈ રીતે કર્યો હતો તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “સ્મરણ કરવું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
2PE 3 1 deoa figs-abstractnouns ἐν ὑπομνήσει 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, આ શબ્દ્સમૂહમાંની ભાવવાચક સંજ્ઞા **સ્મરણ**ની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદ વડે રજુ કરી શકો છો.[1:13](../01/13.md) માં તમે આ શબ્દશૈલીનો અનુવાદ કઈ રીતે કર્યો હતો તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “સ્મરણ કરવું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
2PE 3 1 qxt2 figs-metaphor ὑμῶν…τὴν εἰλικρινῆ διάνοιαν 1 **નિર્મળ**શબ્દ ખાસ કરીને કોઈ દૂષણમુક્ત વસ્તુ માટે કે જે વસ્તુ બીજા કોઈમાં મિશ્રિત થઇ ગઈ નથી તેને દર્શાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તેમ છતાં પિતર તેનો તેના વાંચકો પાસે એવા મનો છે કે જેઓ ખોટા ઉપદેશકો દ્વારા છેતરાયા નથી તે સૂચવવા અલંકારિક રૂપમાં ઉપયોગ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રીતે જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમારા છેતરાયા વગરના મનો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
2PE 3 2 bp8r grammar-connect-logic-goal μνησθῆναι 1 અહીં, પિતર આ પત્ર કેમ લખી રહ્યો છે તેનો હેતુ જણાવે છે. વૈકલ્પિક અનુવાદ (અલ્પવિરામ વિના): કે જેથી તમે યાદ રાખો” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-goal]])
2PE 3 2 gxj7 figs-activepassive τῶν προειρημένων ῥημάτων, ὑπὸ τῶν ἁγίων προφητῶν 1 the words spoken beforehand by the holy prophets જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ પવિત્ર પ્રબોધકો દ્વારા અગાઉ કહેવામાં આવેલા વચનો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])

1 Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
360 2PE 3 1 n92f figs-explicit ἀγαπητοί 1 **વહાલાઓ** શબ્દ પિતર જેઓને પત્ર લખી રહ્યો છે તેઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ તે સર્વ વિશ્વાસીઓ સુધી વિસ્તૃત થઇ શકે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “વહાલા સાથી વિશ્વાસીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
361 2PE 3 1 aah9 writing-pronouns ἐν αἷς 1 અહીં, **જે** શબ્દ આ પત્ર અને આ વિશ્વાસીઓનાં જૂથને પિતરે જે પહેલો પત્ર લખ્યો હતો તે એમ બંનેનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને સ્પષ્ટ શબ્દોમાં રજુ કરવા માટે તમે એક નવા વાક્યની શરૂઆત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ બંને પત્રોમાં” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])
362 2PE 3 1 gc3m figs-metaphor διεγείρω ὑμῶν ἐν ὑπομνήσει τὴν εἰλικρινῆ διάνοιαν 1 I am stirring up your sincere mind અહીં, પિતર, **જાગૃત કરવા**શબ્દ અલંકારિક રૂપમાં ઉપયોગ કરે છે કે જાણે તેના વાંચકોનાં મનો ઊંઘેલા હોય, જે આ બાબતો વિષે તેના વાંચકો વિચાર કરતા થાય તેનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક બિન અલંકારિક અભિવ્યક્તિ વડે અનુવાદ કરી શકો. [1:13](../01/13.md) માં તમે આ શબ્દશૈલીનો અનુવાદ કઈ રીતે કર્યો હતો તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “આ બાબતો વિષે તમારા નિર્મળ મનોને સ્મરણ કરાવવા ચાહું છે કે જેથી તમે તેઓ વિષે વિચાર કરી શકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
363 2PE 3 1 deoa figs-abstractnouns ἐν ὑπομνήσει 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, આ શબ્દ્સમૂહમાંની ભાવવાચક સંજ્ઞા **સ્મરણ**ની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. [૧:૧૩] (../૦૧/૧૩.md) માં તમે આ શબ્દશૈલીનો અનુવાદ કઈ રીતે કર્યો હતો તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “સ્મરણ કરવું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, આ શબ્દ્સમૂહમાંની ભાવવાચક સંજ્ઞા **સ્મરણ**ની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદ વડે રજુ કરી શકો છો.[1:13](../01/13.md) માં તમે આ શબ્દશૈલીનો અનુવાદ કઈ રીતે કર્યો હતો તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “સ્મરણ કરવું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
364 2PE 3 1 qxt2 figs-metaphor ὑμῶν…τὴν εἰλικρινῆ διάνοιαν 1 **નિર્મળ**શબ્દ ખાસ કરીને કોઈ દૂષણમુક્ત વસ્તુ માટે કે જે વસ્તુ બીજા કોઈમાં મિશ્રિત થઇ ગઈ નથી તેને દર્શાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તેમ છતાં પિતર તેનો તેના વાંચકો પાસે એવા મનો છે કે જેઓ ખોટા ઉપદેશકો દ્વારા છેતરાયા નથી તે સૂચવવા અલંકારિક રૂપમાં ઉપયોગ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રીતે જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમારા છેતરાયા વગરના મનો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
365 2PE 3 2 bp8r grammar-connect-logic-goal μνησθῆναι 1 અહીં, પિતર આ પત્ર કેમ લખી રહ્યો છે તેનો હેતુ જણાવે છે. વૈકલ્પિક અનુવાદ (અલ્પવિરામ વિના): કે જેથી તમે યાદ રાખો” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-goal]])
366 2PE 3 2 gxj7 figs-activepassive τῶν προειρημένων ῥημάτων, ὑπὸ τῶν ἁγίων προφητῶν 1 the words spoken beforehand by the holy prophets જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ પવિત્ર પ્રબોધકો દ્વારા અગાઉ કહેવામાં આવેલા વચનો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])