Edit 'en_tn_52-COL.tsv' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2022-07-27 16:41:29 +00:00
parent aa31d68ffb
commit fbc51710dd
1 changed files with 7 additions and 7 deletions

View File

@ -93,13 +93,13 @@ COL 1 19 npzz grammar-connect-logic-result ὅτι 1 **માટે** અનુ
COL 1 19 nyos figs-explicit ἐν αὐτῷ εὐδόκησεν πᾶν τὸ πλήρωμα κατοικῆσαι 1 **પ્રસન્ન થયા**નું ભાષાંતર કરાયેલ ક્રિયાપદ વ્યક્તિગત વિષય સૂચવે છે, જે ઈશ્વર પિતા હોવા જોઈએ. **બધી પૂર્ણતા** વાક્યનો ઉપયોગ કરીને, પાઉલ અધ્યાહાર અથવા અજહલ્લક્ષણ દ્વારા, ઈશ્વર પિતા છે તે દરેક બાબત વિશે અલંકારિક રીતે બોલે છે. જો તમારી ભાષામાં બોલવાની આ રીતને ગેરસમજ થતી હોય, તો તમે તેને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “દેવ પિતા તેની સંપૂર્ણતા પુત્રમાં વસવા માટે પ્રસન્ન થયા” અથવા “દેવ પિતાની તમામ પૂર્ણતા પુત્રમાં વસવા માટે પ્રસન્ન થયા”(જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
COL 1 19 zu89 figs-metaphor ἐν αὐτῷ εὐδόκησεν πᾶν τὸ πλήρωμα κατοικῆσαι 1 અહીં, પાઉલ અલંકારિક રીતે પુત્ર વિશે વાત કરે છે જાણે કે તે એક ઘર હોય જેમાં ઈશ્વર ની **પૂર્ણતા** રહી શકે**. આનો અર્થ એ નથી કે ઈશ્વર પુત્રની અંદર રહે છે અથવા પુત્ર ઈશ્વર નો ભાગ છે. આનો અર્થ એ થયો કે પુત્ર પાસે ઈશ્વર ની તમામ દિવ્યતા છે. તેનો અર્થ એ છે કે જેમ પિતા સંપૂર્ણ ઈશ્વર છે તેમ પુત્ર સંપૂર્ણ ઈશ્વર છે. જો તમારી ભાષામાં રૂપકની ગેરસમજ થઈ શકે છે, તો તમે તેને વધુ સ્પષ્ટ રીતે કહી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પુત્ર દરેક રીતે સંપૂર્ણ ઈશ્વર છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
COL 1 19 wmdw figs-metonymy πᾶν τὸ πλήρωμα 1 સંદર્ભમાં, **પૂર્ણતા** એ દેવત્વની **પૂર્ણતા** અથવા ઈશ્વર ને દર્શાવતી દરેક બાબત માટે વપરાય છે. જો તમારા વાચકો **પૂર્ણતા**ને ગેરસમજ કરશે, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે આ શબ્દ ઈશ્વર ની **પૂર્ણતા**નો સંદર્ભ આપે છે. વૈકલ્પિક અનુવાદ: “સંપૂર્ણ દિવ્યતા” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
COL 1 20 qweh ἀποκαταλλάξαι 1 through the blood of his cross અહીં, **બધી બાબતો**માં લોકો સહિત ઈશ્વરે બનાવેલી દરેક બાબતનો સમાવેશ થાય છે. જો તમારી ભાષામાં **બધી બાબતો**ને ગેરસમજ કરવામાં આવશે, તો તમે વધુ ચોક્કસ બની શકો છો. વૈકલ્પિક અનુવાદ: “બધી બાબતો અને બધા લોકો
COL 1 20 cf2d τὰ πάντα 1 through the blood of his cross જો તમારી ભાષા **શાંતિ** શબ્દ પાછળના વિચાર માટે અમૂર્ત સંજ્ઞાનો ઉપયોગ કરતી નથી, તો તમે આ વિચારને બીજી રીતે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “બાબતોને યોગ્ય બનાવવી” (જુઓ: @)
COL 1 20 c3qd figs-abstractnouns εἰρηνοποιήσας 1 through the blood of his cross પાઉલ **લોહી**નું વર્ણન કરવા માટે સંબંધક સ્વરૂપનો ઉપયોગ કરે છે જેનું વર્ણન **તેના વધસ્તંભ** દ્વારા કરવામાં આવે છે, આ તે સ્થાન છે જ્યાં લોહી વહેવડાવવામાં આવ્યું હતું. જો તમારી ભાષા તે વિચારને વ્યક્ત કરવા માટે આ સ્વરૂપનો ઉપયોગ કરતી નથી, તો તમે “વહેવડાવ્યું” જેવા ટૂંકા શબ્દસમૂહ વડે બે શબ્દો વચ્ચેના સંબંધને વધુ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે વધસ્તંભ પર લોહી વહેવડાવ્યું.” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
COL 1 20 as3p figs-possession τοῦ αἵματος τοῦ σταυροῦ αὐτοῦ 1 through the blood of his cross અહીં, **રક્ત** એ વધસ્તંભ પર ખ્રિસ્તના મૃત્યુ માટે વપરાય છે. જો તમારી ભાષામાં **લોહી** નો અર્થ ગેરસમજ થતો હોય, તો તમે તુલનાત્મક શબ્દનો ઉપયોગ કરી શકો છો જે મૃત્યુ માટે વપરાય છે અથવા બિન-લાક્ષણિક ભાષામાં વિચાર વ્યક્ત કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: “તેનું મૃત્યુ વધસ્તંભ પર” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]])
COL 1 20 x5av figs-metonymy τοῦ αἵματος τοῦ σταυροῦ αὐτοῦ 1 the blood of his cross આ કલમ નો છેલ્લો ભાગ (**પૃથ્વી પરની બાબતો હોય કે સ્વર્ગની બાબતો**) કલમ ની શરૂઆતથી જ **બધી બાબતો**નું વર્ણન કરે છે. જો તમારી ભાષા તે વર્ણન કરે છે તે બાબતથી વર્ણનને અલગ કરતી નથી, તો તમે વર્ણનને **બધી બાબતો**ની બાજુમાં ખસેડી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “બધી બાબતો, ભલે પૃથ્વી પરની બાબતો હોય કે સ્વર્ગની બાબતો, પોતાની જાતને” (જુઓ: rc://gu/ta/man/translate/figs-infostructure)
COL 1 20 mbra figs-infostructure τὰ πάντα εἰς αὐτόν…εἴτε τὰ ἐπὶ τῆς γῆς, εἴτε τὰ ἐν τοῖς οὐρανοῖς 1 પાઉલ **પૃથ્વી પરની બાબતો** અને **સ્વર્ગની બાબતો**નો ઉલ્લેખ કરે છે જેથી તેઓ અને તેની વચ્ચેની દરેક બાબતનો સમાવેશ થાય, એટલે કે સમગ્ર સર્જનમાંની દરેક બાબત. જો શબ્દાલંકાર તમારી ભાષામાં ગેરસમજ થતી હશે, તો તમે આ વિચારને બિન-લાક્ષણિક રીતે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “સમગ્ર રચનામાં બધું” (જુઓ: @)
COL 1 20 quxc figs-merism εἴτε τὰ ἐπὶ τῆς γῆς, εἴτε τὰ ἐν τοῖς οὐρανοῖς 1 વાક્ય **એક સમયે** એ સમયના એક ચોક્કસ ઉદાહરણનો ઉલ્લેખ કરતું નથી જ્યારે કલોસ્સીઓનો ઈશ્વર થી વિમુખ થયા હતા. તેના બદલે, તે ઈસુમાં વિશ્વાસ કરતા પહેલાના તમામ સમયનો ઉલ્લેખ કરે છે. જો **એક સમયે**ને તમારી ભાષામાં ગેરસમજ થતી હોય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે **સમય** પાઉલ શેનો ઉલ્લેખ કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: “તમે માનતા હતા તે સમય દરમિયાન” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-merism]])
COL 1 20 qweh ἀποκαταλλάξαι 1 through the blood of his cross આ કલમ અગાઉના કલમ ના વાક્યને ચાલુ રાખે છે, તેથી **સમાધાન કરવા માટે** ત્યાંથી તે જ ક્રિયાપદ ચાલુ રાખે છે, “પ્રસન્ન હતો,” તેના ગર્ભિત વિષય, ઈશ્વર પિતા સાથે. જો તમારા વાચકો આને ગેરસમજ કરશે, તો તમે અહીં તે વિષય અને ક્રિયાપદનું પુનરાવર્તન કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર પિતા સમાધાન કરવા માટે રાજી થયા
COL 1 20 cf2d τὰ πάντα 1 through the blood of his cross અહીં, **બધી બાબતો**માં લોકો સહિત ઈશ્વરે બનાવેલી દરેક બાબતનો સમાવેશ થાય છે. જો તમારી ભાષામાં **બધી બાબતો**ને ગેરસમજ કરવામાં આવશે, તો તમે વધુ ચોક્કસ બની શકો છો. વૈકલ્પિક અનુવાદ: “બધી બાબતો અને બધા લોકો”
COL 1 20 c3qd figs-abstractnouns εἰρηνοποιήσας 1 through the blood of his cross જો તમારી ભાષા **શાંતિ** શબ્દ પાછળના વિચાર માટે અમૂર્ત સંજ્ઞાનો ઉપયોગ કરતી નથી, તો તમે આ વિચારને બીજી રીતે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “બાબતોને યોગ્ય બનાવવી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
COL 1 20 as3p figs-possession τοῦ αἵματος τοῦ σταυροῦ αὐτοῦ 1 through the blood of his cross પાઉલ **લોહી**નું વર્ણન કરવા માટે સંબંધક સ્વરૂપનો ઉપયોગ કરે છે જેનું વર્ણન **તેના વધસ્તંભ** દ્વારા કરવામાં આવે છે, આ તે સ્થાન છે જ્યાં લોહી વહેવડાવવામાં આવ્યું હતું. જો તમારી ભાષા તે વિચારને વ્યક્ત કરવા માટે આ સ્વરૂપનો ઉપયોગ કરતી નથી, તો તમે “વહેવડાવ્યું” જેવા ટૂંકા શબ્દસમૂહ વડે બે શબ્દો વચ્ચેના સંબંધને વધુ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે વધસ્તંભ પર લોહી વહેવડાવ્યું.” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]])
COL 1 20 x5av figs-metonymy τοῦ αἵματος τοῦ σταυροῦ αὐτοῦ 1 the blood of his cross અહીં, **રક્ત** એ વધસ્તંભ પર ખ્રિસ્તના મૃત્યુ માટે વપરાય છે. જો તમારી ભાષામાં **લોહી** નો અર્થ ગેરસમજ થતો હોય, તો તમે તુલનાત્મક શબ્દનો ઉપયોગ કરી શકો છો જે મૃત્યુ માટે વપરાય છે અથવા બિન-લાક્ષણિક ભાષામાં વિચાર વ્યક્ત કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: “તેનું મૃત્યુ વધસ્તંભ પર” (જુઓ: rc://gu/ta/man/translate/figs-infostructure)
COL 1 20 mbra figs-infostructure τὰ πάντα εἰς αὐτόν…εἴτε τὰ ἐπὶ τῆς γῆς, εἴτε τὰ ἐν τοῖς οὐρανοῖς 1 આ કલમ નો છેલ્લો ભાગ (**પૃથ્વી પરની બાબતો હોય કે સ્વર્ગની બાબતો**) કલમ ની શરૂઆતથી જ **બધી બાબતો**નું વર્ણન કરે છે. જો તમારી ભાષા તે વર્ણન કરે છે તે બાબતથી વર્ણનને અલગ કરતી નથી, તો તમે વર્ણનને **બધી બાબતો**ની બાજુમાં ખસેડી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “બધી બાબતો, ભલે પૃથ્વી પરની બાબતો હોય કે સ્વર્ગની બાબતો, પોતાની જાતને” (જુઓ: rc://en/ta/man/translate/figs-infostructure)
COL 1 20 quxc figs-merism εἴτε τὰ ἐπὶ τῆς γῆς, εἴτε τὰ ἐν τοῖς οὐρανοῖς 1 પાઉલ **પૃથ્વી પરની બાબતો** અને **સ્વર્ગની બાબતો**નો ઉલ્લેખ કરે છે જેથી તેઓ અને તેની વચ્ચેની દરેક બાબતનો સમાવેશ થાય, એટલે કે સમગ્ર સર્જનમાંની દરેક બાબત. જો શબ્દાલંકાર તમારી ભાષામાં ગેરસમજ થતી હશે, તો તમે આ વિચારને બિન-લાક્ષણિક રીતે વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “સમગ્ર રચનામાં બધું”(જુઓ: [[rc://gu/ta/man/translate/figs-merism]])
COL 1 21 kv5u grammar-connect-time-sequential ποτε 1 Connecting Statement: જો તમારી ભાષા આ નિષ્ક્રિય સ્વરૂપનો ઉપયોગ કરતી નથી, તો તમે સક્રિય સ્વરૂપ સાથે કલોસ્સીઓની સ્થિતિનું વર્ણન કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર સાથે સંબંધ નથી જોઈતો” અથવા “જે લોકો ઈશ્વરની નજીક રહેવા માંગતા ન હતા” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-time-sequential]])
COL 1 21 wp3t figs-activepassive ὄντας ἀπηλλοτριωμένους 1 alienated પાઉલ ધારે છે કે કલોસ્સીઓનો જાણશે કે તેઓ કોનાથી **વિમુખ થયા હતા** અને કોની સાથે તેઓ **દુશ્મન** હતા: ઈશ્વર . જો તમારી ભાષામાં આ ગર્ભિત માહિતી શામેલ હશે, તો તમે આ વાક્યમાં “ઈશ્વર” નો સંદર્ભ શામેલ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર થી વિમુખ અને તેમના દુશ્મનો હતા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
COL 1 21 rn6l figs-explicit ἀπηλλοτριωμένους, καὶ ἐχθροὺς 1 જો તમારી ભાષા **વિચાર** અને **કાર્યો** પાછળના વિચારોને વ્યક્ત કરવા માટે અમૂર્ત સંજ્ઞાઓનો ઉપયોગ કરતી નથી, તો તમે સંબંધિત કલમો સાથે વિચારોને વ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે જે વિચાર્યું હતું તેમાં, તમે જે કર્યું તે ખરાબ હતું”(જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])

Can't render this file because it is too large.