Edit 'tn_OBA.tsv' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2023-12-19 06:13:21 +00:00
parent 62ea1cd214
commit e82ad39db8
1 changed files with 7 additions and 7 deletions

View File

@ -99,13 +99,13 @@ front:intro jrz8 0 # ઓબાદ્યાનો પરિચય\n\n## ભા
1:14 p7i1 rc://*/ta/man/translate/figs-metaphor לְ⁠הַכְרִ֖ית 1 અહીં, **કાપવા** એ એક રૂપક છે જેનો અર્થ થાય છે "પરી નાખવું." તે સંભવતઃ લણણીના સમયે જે રીતે અનાજ કાપવામાં આવે છે તેની સરખામણી દર્શાવે છે. તમે [કલમ 9](../01/09.md) માં આ જ રૂપકનો કેવી રીતે અનુવાદ કર્યો છે તે જુઓ. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:14 qdx9 rc://*/ta/man/translate/figs-explicit וְ⁠אַל־תַּסְגֵּ֥ר שְׂרִידָ֖י⁠ו 1 જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે અદોમના લોકોએ યહુદાના બચેલા લોકોને કોને સોપ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: "તમારે બચી ગયેલા લોકોને પકડીને દુશ્મન સૈનિકોને સોંપવા જોઈએતા નહોતા" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
1:15 fa9m כִּֽי־קָר֥וֹב יוֹם־יְהוָ֖ה עַל־כָּל־הַ⁠גּוֹיִ֑ם כַּ⁠אֲשֶׁ֤ר עָשִׂ֨יתָ֙ יֵעָ֣שֶׂה לָּ֔⁠ךְ גְּמֻלְ⁠ךָ֖ יָשׁ֥וּב בְּ⁠רֹאשֶֽׁ⁠ךָ 1 કલમ 15 એ કલમ 14 સાથે જે અગાઉના વિભાગનો અંત લાવે છે અથવા તે નવા વિભાગની શરૂઆત તરીકે કલમ 16 સાથે બંધબેસે છે તે વિષે બાઈબલના નિષ્ણાંતો ચોક્કસ નથી. ઘણા બાઇબલમાં કલમ 15 પહેલાં વિભાગનો અંત કરે છે અને શીર્ષક મૂકે છે, જેમ કે "ઈશ્વર દેશોનો ન્યાય કરશે."
1:15 e5t7 rc://*/ta/man/translate/figs-explicit כִּֽי־קָר֥וֹב יוֹם־יְהוָ֖ה עַל־כָּל־הַ⁠גּוֹיִ֑ם 1 Here Yahweh is giving the people of Edom the reason why they should not have done all of the bad things that they did to the Israelites that were listed in verses 11-14, and instead of that, helped them. It is because Yahweh will soon judge all nations for the way that they have treated others. If it would be helpful in your language, you could make this explicit, as in the UST. (See: [[rc://*/ta/man/translate/figs-explicit]])
1:15 crs7 rc://*/ta/man/translate/figs-idiom יוֹם־יְהוָ֖ה 1 The **day of Yahweh** is an expression that refers to a specific time when God punishes people for their sins. Alternate translation: “the time when I, Yahweh, will judge and punish people for their sins” (See: [[rc://*/ta/man/translate/figs-idiom]])
1:15 crs9 קָר֥וֹב 1 In this context, **near** means “close in time.” Alternate translation: “will soon happen”
1:15 rd8g rc://*/ta/man/translate/figs-activepassive יֵעָ֣שֶׂה לָּ֔⁠ךְ 1 If you prefer an active verb you can use one here and you can specify who will do this action. Alternate translation: “I will do those same things to you” (See: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
1:15 djk9 rc://*/ta/man/translate/figs-metaphor גְּמֻלְ⁠ךָ֖ יָשׁ֥וּב בְּ⁠רֹאשֶֽׁ⁠ךָ 1 This is a metaphor that pictures the Edomites as having sent bad things out to others, and now those things are going to come back and hurt them as they land on their heads. Alternate translation: “those same things will soon happen to you” (See: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:15 cr3s rc://*/ta/man/translate/figs-synecdoche בְּ⁠רֹאשֶֽׁ⁠ךָ 1 The **head** is being used to represent the whole person. Alternate translation: “to you” (See: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
1:16 nf6s rc://*/ta/man/translate/figs-explicit כִּ֗י כַּֽ⁠אֲשֶׁ֤ר שְׁתִיתֶם֙ 1 As at the beginning of verse 15, here also the connecting word **For** indicates that this is a reason why the people of Edom should have helped the Israelites instead of joining in attacking them. Here also Yahweh describes how he will soon judge all nations for the way that they have treated others. There are two possibilities for how you can make this explicit, If it would be helpful in your language. Choosing between these possibilities depends on how you interpret the referent of the word **you**. The word **you** here is masculine plural, the first and only time it occurs in this form in the book. Throughout the book, the nation of Edom was addressed with the masculine singular form. This is also the last occurrence of the second person in the book. (1) Because of these observations, the use of drinking here and throughout the Bible as a metaphor for suffering punishment, and the location of this suffering on Mount Zion in Jerusalem, it seems that here Obadiah stops addressing the people of Edom and returns to addressing the people of Israel. At the beginning of the book, Obadiah included the people of Israel when he said, “We have heard a report from Yahweh.” Now, near the end of the book, he addresses them again, giving them assurance that the people of Edom will be punished for what they did to the people of Israel. See the UST. (2) This word **you** could refer to the people of Edom. Alternate translation: “You should have helped the people of Israel, because just as you drank” (See: [[rc://*/ta/man/translate/figs-explicit]])
1:15 e5t7 rc://*/ta/man/translate/figs-explicit כִּֽי־קָר֥וֹב יוֹם־יְהוָ֖ה עַל־כָּל־הַ⁠גּוֹיִ֑ם 1 અહીં યહોવાહ અદોમના લોકોને ઈસ્રાએલીઓ ને મદદ કરવાને બદલે તેઓ સાથે જે ખરાબ કામો કર્યાં નહોતા તે બધા તેઓએ શા માટે ન કરવા જોઈએ તે માટે કારણ આપી રહ્યા છે કે જે કલમ 11-14 માં સૂચિબદ્ધ દર્શાવવામાં આવ્યા છે. એનું કારણ એ છે કે યહોવાહ ટૂંક સમયમાં જ બધી પ્રજાઓનો ન્યાય કરશે કે તેઓએ બીજાઓ સાથે જે રીતે વર્તન કર્યું છે. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે USTની જેમ, આ સ્પષ્ટ કરી શકો છો. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
1:15 crs7 rc://*/ta/man/translate/figs-idiom יוֹם־יְהוָ֖ה 1 **યહોવાહનો દિવસ** એ એક અભિવ્યક્તિ છે જે ચોક્કસ સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે ઈશ્વર લોકોને તેમના પાપો માટે સજા કરશે. વૈકલ્પિક અનુવાદ: "જ્યારે હું, યહોવાહ, લોકોના પાપો માટે ન્યાય કરીશ અને સજા કરીશ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
1:15 crs9 קָר֥וֹב 1 આ સંદર્ભમાં, **નજીક** નો અર્થ "ટુંક સમય" થાય છે વૈકલ્પિક અનુવાદ: "ટૂંક સમયમાં થશે"
1:15 rd8g rc://*/ta/man/translate/figs-activepassive יֵעָ֣שֶׂה לָּ֔⁠ךְ 1 જો તમે કર્તરીપ્રયોગનું ક્રિયાપદ પસંદ કરો છો, તો તમે અહીં તેમાંના એકનો ઉપયોગ કરી શકો છો અને તમે સ્પષ્ટ કરી શકો છો કે આ ક્રિયા કોણ કરશે. વૈકલ્પિક અનુવાદ: "હું તમારી સાથે તે જ કરીશ" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
1:15 djk9 rc://*/ta/man/translate/figs-metaphor גְּמֻלְ⁠ךָ֖ יָשׁ֥וּב בְּ⁠רֹאשֶֽׁ⁠ךָ 1 આ એક રૂપક છે જે અદોમના લોકોને અન્ય લોકોને માટે ખરાબ બાબતો કરી તેનું ચિત્રણ કરે છે, અને હવે તે જ બાબતો તેમના પર પાછી આવશે અને તેમને નુકસાન પહોંચાડશે. વૈકલ્પિક અનુવાદ: "તે જ બાબતો ટૂંક સમયમાં તમારી સાથે થશે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:15 cr3s rc://*/ta/man/translate/figs-synecdoche בְּ⁠רֹאשֶֽׁ⁠ךָ 1 **માથા**નો ઉપયોગ સમગ્ર વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરવા માટે થાય છે. વૈકલ્પિક અનુવાદ: "તમારા માટે" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
1:16 nf6s rc://*/ta/man/translate/figs-explicit כִּ֗י כַּֽ⁠אֲשֶׁ֤ר שְׁתִיתֶם֙ 1 કલમ 15 ની શરૂઆતમાં અહીં પણ જોડતો શબ્દ **કેમકે** શબ્દ છે અને આ એક કારણ દર્શાવે છે કે શા માટે અદોમના લોકોએ તેમના પર હુમલો કરવાને બદલે ઇઝરાયેલીઓને મદદ કરવી જોઈતી હતી. અહીં પણ યહોવાહે વર્ણવ્યું છે કે તેઓ કેવી રીતે ટૂંક સમયમાં તમામ દેશોનો તેઓએ જે રીતે અન્ય લોકો સાથે વર્તન કર્યું છે તે પ્રમાણે ન્યાય કરશે . જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય તો તમે આ સ્પષ્ટ કેવી રીતે કરી શકો તેની માટે બે શક્યતાઓ છે. આ શક્યતાઓ વચ્ચેની પસંદગી તમે **તમે** શબ્દના સંદર્ભનું અર્થઘટન કેવી રીતે કરો છો તેના પર નિર્ભર છે. અહીં **તમે** શબ્દ પુરૂષવાચી બહુવચન છે,આ પુસ્તકમાં આ સ્વરૂપ પ્રથમ અને માત્ર એક વાર જોવા મળે છે. આખા પુસ્તકમાં, અદોમ રાષ્ટ્રને પુલિંગ એકવચન દ્વારા સંબોધવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં છેલ્લી વાર આને બીજા પુરુષમાં દર્શાવવામાં આવ્યું છે. (1) આ અવલોકનોને કારણે, અહીં અને સમગ્ર બાઇબલમાં પીવા શબ્દનો ઉપયોગ સજા ભોગવવાના રૂપક તરીકે અને યરુશાલેમમાં સિયોન પર્વતને આ વેદનાના સ્થાન તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે, અહીં ઓબાદ્યા અદોમના લોકોને સંબોધવાનું બંધ કરે છે અને ઇઝરાયેલના લોકોને સંબોધવાનું ફરીથી શરૂ કરે છે. પુસ્તકની શરૂઆતમાં ઓબાદ્યાએ જ્યારે કહ્યું, "અમે યહોવાહ તરફથી સંદેશો સાંભળ્યો છે" ત્યારે તેને ઇઝરાયલના લોકોનો સમાવેશ કર્યો હતો. હવે પુસ્તકના અંતમાં તે ફરીથી તેઓને સંબોધે છે, તેઓને ખાતરી આપે છે કે અદોમના લોકોએ ઇઝરાયલના લોકો સાથે જે કર્યું તેની સજા તેઓને મળશે. USTમાં જુઓ. (2) **તમે** શબ્દ કદાચ અદોમના લોકોનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક અનુવાદ: "તમે પીધું હતું તેજ રીતે તમારે ઇઝરાયેલના લોકોને મદદ કરવી જોઈતી હતી", (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
1:16 cr9s rc://*/ta/man/translate/writing-pronouns כַּֽ⁠אֲשֶׁ֤ר שְׁתִיתֶם֙ 1 Throughout the book of Obadiah, the nation of Edom is addressed with a masculine singular form of “you.” (The one feminine plural form in [verse 13](../01/13.md) only addresses the women of Edom). Here, however, **you** is masculine plural. There are two possibilities for who is being addressed here. (1) It refers to the people of Israel. This would explain the shift from singular to plural. Just as Obadiah addressed the people of Israel in the plural in [verse 1](../01/01.md), so he addresses them in the plural now. This interpretation also fits with the metaphor used here and throughout the Bible that pictures suffering and divine punishment as drinking something that makes a person stagger, fall, and die. The people of Israel suffered and died in Jerusalem when the city was destroyed. This also allows the comparison in this verse to fit with the idea in the previous verse that Edom will suffer in the same way that they made Israel to suffer. See the UST. (2) It refers to the people of Edom. In this case, the comparison is between how the people of Edom literally drank wine in celebration of Jerusalems destruction with how the nations will metaphorically drink Gods punishment. Either that, or the verb must be forced into a future meaning, and the comparison is between how God will punish the people of Edom in Jerusalem and how God will punish all the nations. Alternate translation: “just as I will punish you” (See: [[rc://*/ta/man/translate/writing-pronouns]])
1:16 cr7s rc://*/ta/man/translate/figs-metaphor שְׁתִיתֶם֙ 1 The image of drinking something is often used in the Bible as a metaphor for suffering or for being punished by God. Alternate translation: “you suffered” or “I punished you” (See: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
1:16 ujj9 rc://*/ta/man/translate/figs-metonymy עַל־הַ֣ר קָדְשִׁ֔⁠י 1 The **mountain of my holiness** refers to Mount Zion and therefore to the city of Jerusalem. So here Jerusalem is being referred to by the name of something closely associated with it, the mountain that the city is built on. Alternate translation: “in my holy city, Jerusalem” (See: [[rc://*/ta/man/translate/figs-metonymy]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 1857.