Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app'

This commit is contained in:
jinu 2022-08-25 06:34:17 +00:00
parent 97e9ea1699
commit aa64591409
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -79,7 +79,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo
2PE 1 9 i0hq figs-abstractnouns λήθην λαβὼν τοῦ καθαρισμοῦ 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે આ શબ્દસમૂહમાં રહેલ ભાવવાચક સંજ્ઞા **ભૂલકણાપણું**ની પાછળ રહેલા વિચારને કોઈ એક ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “શુધ્ધિકરણને ભૂલી ગયો છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
2PE 1 9 gq4d figs-abstractnouns τοῦ καθαρισμοῦ τῶν πάλαι αὐτοῦ ἁμαρτιῶν 1 of the cleansing from his past sins જો તમારી ભાષામાં તે સ્પષ્ટ થતું હોય તો તમે ભાવવાચક સંજ્ઞા **શુધ્ધ**ની પાછળ રહેલા વિચારને કોઈ એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કે તેના જૂના પાપોમાંથી ઈશ્વરે તેને શુધ્ધ કર્યો છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
2PE 1 9 gopx figs-metaphor τοῦ καθαρισμοῦ τῶν πάλαι αὐτοῦ ἁμαρτιῶν. 1 પાપની માફી અંગે પિતર અલંકારિક શબ્દપ્રયોગમાં બોલી રહ્યો છે કે જાણે તે કોઈ એવી બાબત હોય જેણે લોકોને મેલાં કરી દીધા હોય અને તેને લીધે ઈશ્વર તરફથી **શુધ્ધતા**ની જરૂરત પડી હોય. વૈકલ્પિક અનુવાદ: “તેના જૂના પાપોની માફીને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
2PE 1 10 ob38 grammar-connect-logic-result διὸ 1 પિતર **એ માટે**શબ્દનો ઉપયોગ થોડા સમય પહેલા જ તેણે જે કહ્યું તેના પરિણામે તેના વાંચકોએ હવે શું કરવું જોઈએ તેનો પરિચય આપવા માટે કરે છે. [૧:૮-૯] (..૦૧/૦૮.md)માં આપવામાં આવેલ બાબતોને આધીન થવા માટેનાં બે કારણોનો વિશેષ રીતે તે ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આ કારણોને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
2PE 1 10 ob38 grammar-connect-logic-result διὸ 1 પિતર **એ માટે**શબ્દનો ઉપયોગ થોડા સમય પહેલા જ તેણે જે કહ્યું તેના પરિણામે તેના વાંચકોએ હવે શું કરવું જોઈએ તેનો પરિચય આપવા માટે કરે છે. [1:8-9] (..01/08.md)માં આપવામાં આવેલ બાબતોને આધીન થવા માટેનાં બે કારણોનો વિશેષ રીતે તે ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આ કારણોને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
2PE 1 10 xfdb figs-metaphor ἀδελφοί 1 ઇસુમાં તેના સાથી વિશ્વાસીઓ સાથેના સીધા સંવાદની એક રીત તરીકે અલંકારિક ભાષાપ્રયોગમાં પિતર **ભાઈઓ**શબ્દનો ઉપયોગ કરે છે. UST માં જુઓ. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
2PE 1 10 ot7y figs-gendernotations ἀδελφοί 1 પિતર **ભાઈઓ**શબ્દનો એક જનસાધારણ ભાવાર્થમાં ઉપયોગ કરે છે જેમાં પુરુષો અને સ્ત્રીઓ એમ બંનેનો સમાવેશ થાય છે. તમારા અનુવાદમાં આ વિષયને સ્પષ્ટતાથી રજુ કરવાની કાળજી લો કે જેથી વાંચકોનાં મનમાં એવી છાપ ન ઉભી થાય કે પિતર માટે પુરુષોનું સંબોધન કરી રહ્યો છે. જો તમે બિન અલંકારિક શબ્દ જેમ કે “વિશ્વાસીઓ”નો ઉપયોગ કરો છો તો તમારી ભાષામાં તે શબ્દની સાથે નપુંસક લિંગ અને સ્ત્રીલિંગ એમ બંને રૂપોનો ઉપયોગ કરવાની જરૂરત પડી શકે છે. જો તમે રૂપકને પકડી રાખો છો તો તમે “મારા ભાઈઓ અને બહેનો” શબ્દનો ઉપયોગ કરી શકો છો.” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-gendernotations]])
2PE 1 10 raa1 figs-doublet βεβαίαν ὑμῶν τὴν κλῆσιν καὶ ἐκλογὴν ποιεῖσθαι 1 to make your calling and election sure **તેડું**અને **પસંદગી**શબ્દો એકસમાન અર્થ ધરાવે છે અને બંને શબ્દો ઈશ્વર તેમના થવા માટે વિશ્વાસીઓની પસંદગી કરે છે તેનો ઉલ્લેખ કરે છે. આ વિચાર પર ભાર મૂકવા માટે પિતર તેઓનો એકસાથે ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે સ્પષ્ટ થતું હોય તો, તમે માત્ર એક જ શબ્દનો ઉપયોગ કરી શકો છો અને ભાર મૂકવા માટે બીજી કોઈ રીતનો ઉપયગો કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેમના થવા માટે ઈશ્વરે તમને વાસ્તવિકતામાં પસંદ કર્યા છે તેની તકેદારી રાખો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]])

1 Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
79 2PE 1 9 i0hq figs-abstractnouns λήθην λαβὼν τοῦ καθαρισμοῦ 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે આ શબ્દસમૂહમાં રહેલ ભાવવાચક સંજ્ઞા **ભૂલકણાપણું**ની પાછળ રહેલા વિચારને કોઈ એક ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “શુધ્ધિકરણને ભૂલી ગયો છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
80 2PE 1 9 gq4d figs-abstractnouns τοῦ καθαρισμοῦ τῶν πάλαι αὐτοῦ ἁμαρτιῶν 1 of the cleansing from his past sins જો તમારી ભાષામાં તે સ્પષ્ટ થતું હોય તો તમે ભાવવાચક સંજ્ઞા **શુધ્ધ**ની પાછળ રહેલા વિચારને કોઈ એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કે તેના જૂના પાપોમાંથી ઈશ્વરે તેને શુધ્ધ કર્યો છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
81 2PE 1 9 gopx figs-metaphor τοῦ καθαρισμοῦ τῶν πάλαι αὐτοῦ ἁμαρτιῶν. 1 પાપની માફી અંગે પિતર અલંકારિક શબ્દપ્રયોગમાં બોલી રહ્યો છે કે જાણે તે કોઈ એવી બાબત હોય જેણે લોકોને મેલાં કરી દીધા હોય અને તેને લીધે ઈશ્વર તરફથી **શુધ્ધતા**ની જરૂરત પડી હોય. વૈકલ્પિક અનુવાદ: “તેના જૂના પાપોની માફીને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
82 2PE 1 10 ob38 grammar-connect-logic-result διὸ 1 પિતર **એ માટે**શબ્દનો ઉપયોગ થોડા સમય પહેલા જ તેણે જે કહ્યું તેના પરિણામે તેના વાંચકોએ હવે શું કરવું જોઈએ તેનો પરિચય આપવા માટે કરે છે. [૧:૮-૯] (..૦૧/૦૮.md)માં આપવામાં આવેલ બાબતોને આધીન થવા માટેનાં બે કારણોનો વિશેષ રીતે તે ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આ કારણોને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) પિતર **એ માટે**શબ્દનો ઉપયોગ થોડા સમય પહેલા જ તેણે જે કહ્યું તેના પરિણામે તેના વાંચકોએ હવે શું કરવું જોઈએ તેનો પરિચય આપવા માટે કરે છે. [1:8-9] (..01/08.md)માં આપવામાં આવેલ બાબતોને આધીન થવા માટેનાં બે કારણોનો વિશેષ રીતે તે ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આ કારણોને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
83 2PE 1 10 xfdb figs-metaphor ἀδελφοί 1 ઇસુમાં તેના સાથી વિશ્વાસીઓ સાથેના સીધા સંવાદની એક રીત તરીકે અલંકારિક ભાષાપ્રયોગમાં પિતર **ભાઈઓ**શબ્દનો ઉપયોગ કરે છે. UST માં જુઓ. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
84 2PE 1 10 ot7y figs-gendernotations ἀδελφοί 1 પિતર **ભાઈઓ**શબ્દનો એક જનસાધારણ ભાવાર્થમાં ઉપયોગ કરે છે જેમાં પુરુષો અને સ્ત્રીઓ એમ બંનેનો સમાવેશ થાય છે. તમારા અનુવાદમાં આ વિષયને સ્પષ્ટતાથી રજુ કરવાની કાળજી લો કે જેથી વાંચકોનાં મનમાં એવી છાપ ન ઉભી થાય કે પિતર માટે પુરુષોનું સંબોધન કરી રહ્યો છે. જો તમે બિન અલંકારિક શબ્દ જેમ કે “વિશ્વાસીઓ”નો ઉપયોગ કરો છો તો તમારી ભાષામાં તે શબ્દની સાથે નપુંસક લિંગ અને સ્ત્રીલિંગ એમ બંને રૂપોનો ઉપયોગ કરવાની જરૂરત પડી શકે છે. જો તમે રૂપકને પકડી રાખો છો તો તમે “મારા ભાઈઓ અને બહેનો” શબ્દનો ઉપયોગ કરી શકો છો.” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-gendernotations]])
85 2PE 1 10 raa1 figs-doublet βεβαίαν ὑμῶν τὴν κλῆσιν καὶ ἐκλογὴν ποιεῖσθαι 1 to make your calling and election sure **તેડું**અને **પસંદગી**શબ્દો એકસમાન અર્થ ધરાવે છે અને બંને શબ્દો ઈશ્વર તેમના થવા માટે વિશ્વાસીઓની પસંદગી કરે છે તેનો ઉલ્લેખ કરે છે. આ વિચાર પર ભાર મૂકવા માટે પિતર તેઓનો એકસાથે ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે સ્પષ્ટ થતું હોય તો, તમે માત્ર એક જ શબ્દનો ઉપયોગ કરી શકો છો અને ભાર મૂકવા માટે બીજી કોઈ રીતનો ઉપયગો કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેમના થવા માટે ઈશ્વરે તમને વાસ્તવિકતામાં પસંદ કર્યા છે તેની તકેદારી રાખો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]])