Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app'

This commit is contained in:
jinu 2022-08-25 06:33:39 +00:00
parent 0cffcaaaac
commit 97e9ea1699
1 changed files with 4 additions and 4 deletions

View File

@ -64,16 +64,16 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo
2PE 1 7 a8ti figs-abstractnouns τὴν φιλαδελφίαν…τῇ φιλαδελφίᾳ 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **ભક્તિભાવ**ની પાછળ રહેલાં વિચારને તમે ક્રિયાપદનાં રૂપનો ઉપયોગ કરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમારા ભાઈઓ અને બહેનોની કાળજી રાખીને... તમારા ભાઈઓ અને બહેનોની કાળજી રાખીને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
2PE 1 7 xzwn figs-ellipsis ἐν δὲ τῇ φιλαδελφίᾳ τὴν ἀγάπην 1 ઘણી ભાષાઓમાં વાક્યને પૂર્ણ કરવા માટે જરૂરી પડે એવા કેટલાક શબ્દોને પિતર કાઢી મૂકે છે. આ શબ્દોને ઉપરોક્ત વાક્યમાંથી લાવીને તેની ભરપાઈ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તમારી બંધુપ્રીતીમાં પ્રેમને ઉમેરી દો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]])
2PE 1 7 h713 figs-abstractnouns τὴν ἀγάπην 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **પ્રેમ**ની પાછળ રહેલાં વિચારને તમે ક્રિયાપદનાં રૂપનો ઉપયોગ કરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “બીજાઓને પ્રેમ કરીને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
2PE 1 8 tlhv grammar-connect-logic-result ταῦτα γὰρ ὑμῖν ὑπάρχοντα καὶ πλεονάζοντα 1 **કેમ કે** શબ્દ અહીં સંકેત આપે છે કે [૧:૫-૭] (../૦૧/૦૫.md)માં આપવામાં આવેલ આજ્ઞાનું તેના શ્રોતાઓએ કેમ પાલન કરવું જોઈએ તે વિષેનું કારણ પિતર આપે છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે આ વાનાંઓ તમારામાં અસ્તિત્વ ધરાવે છે અને વૃધ્ધિ પામે છે તેને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
2PE 1 8 tlhv grammar-connect-logic-result ταῦτα γὰρ ὑμῖν ὑπάρχοντα καὶ πλεονάζοντα 1 **કેમ કે** શબ્દ અહીં સંકેત આપે છે કે [1:57](../01/05.md)માં આપવામાં આવેલ આજ્ઞાનું તેના શ્રોતાઓએ કેમ પાલન કરવું જોઈએ તે વિષેનું કારણ પિતર આપે છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે આ વાનાંઓ તમારામાં અસ્તિત્વ ધરાવે છે અને વૃધ્ધિ પામે છે તેને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
2PE 1 8 ecc5 grammar-connect-condition-hypothetical ταῦτα γὰρ ὑμῖν ὑπάρχοντα καὶ πλεονάζοντα, οὐκ ἀργοὺς οὐδὲ ἀκάρπους καθίστησιν 1 પિતર એક શરતી સ્થિતિનું વર્ણન કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને તે રીતે અભિવ્યકત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જો આ વાનાંઓ તમારામાં અસ્તિત્વ ધરાવે અને તે તમારામાં વૃધ્ધિ કરે તો પછી તેઓ તમને શુષ્ક કે ફળ વગરનાં રહેવા દેશે નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-hypothetical]])
2PE 1 8 jz77 figs-explicit ταῦτα 1 અહીં, **આ વાનાં** શબ્દ [૧:૫-૭] (../૦૧/૦૫.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
2PE 1 8 jz77 figs-explicit ταῦτα 1 અહીં, **આ વાનાં** શબ્દ [1:57](../01/05.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
2PE 1 8 l7yj figs-metaphor οὐκ ἀργοὺς οὐδὲ ἀκάρπους καθίστησιν 1 આ સદ્ગુણો ન ધરાવનાર વ્યક્તિ વિષે પિતર એવા અર્થમાં બોલે છે કે જાણે તે એક ખેતર હોય જે ફસલને ઉત્પન્ન કરતું ન હોય. જો તમારી ભાષામાં તે મૂંઝવણ ઊભી કરનાર હોય તો તેનો તે અર્થ આપનાર કોઈ રૂપકનો તમે ઉપયોગ કરી શકો અથવા તમે તેને સીધા સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમને ફળ વગરનાં કે નિરર્થક રહેવા દેશે નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
2PE 1 8 qcav figs-doublenegatives οὐκ ἀργοὺς οὐδὲ ἀκάρπους καθίστησιν 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સરળ રીતે સકારાત્મક શૈલીઓમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ફળ ઉત્પન્ન કરનાર અને આપનાર તમને બનાવશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublenegatives]])
2PE 1 8 f9qm figs-doublet οὐκ ἀργοὺς οὐδὲ ἀκάρπους 1 **સૂકાં**અને **ફળ વગરના** શબ્દોનો મૂળભૂત રીતે એક જ અર્થ થાય છે. નકારાત્મક શબ્દો**ન તો** અને **ન**નું સંયોજનનો આ બાબત પર ભાર મૂકવા માટે ઉપયોગ કરાયો છે કે આ વ્યક્તિ ફળરહિત રહેશે નહિ પણ તે ઈસુને ઓળખવાને લીધે વધારે ફાયદાઓનો અનુભવ કરશે. એક જ અર્થ થતો હોય એવા બે શબ્દોનો એકસાથે ઉપયોગ કરવું જો તમારી ભાષામાં મૂંઝવણ ઊભી કરનાર થતું હોય તો તેનો તે અર્થ જાળવી રાખનાર કોઈ એક જ શબ્દનો તમે અહીં ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “નિષ્ફળ નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]])
2PE 1 8 ppd8 figs-abstractnouns εἰς τὴν τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, ἐπίγνωσιν 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **જ્ઞાન**ની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદનું રૂપ વાપરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્ત વિષેનાં તમારા જ્ઞાનમાં” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
2PE 1 9 k6lv grammar-connect-logic-result γὰρ 1 [૧:૫-૭] (..૦૧/૦૫.md) માં આપવામાં આવેલ આજ્ઞાનું પાલન તેના શ્રોતાઓએ કેમ કરવું જોઈએ તે વિષેનું બીજું કારણ પિતર આપે છે તે **પણ** શબ્દ સંકેત આપે છે અને અહીં તે નકારાત્મક કારણ આપે છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
2PE 1 9 k6lv grammar-connect-logic-result γὰρ 1 [1:57](../01/05.md) માં આપવામાં આવેલ આજ્ઞાનું પાલન તેના શ્રોતાઓએ કેમ કરવું જોઈએ તે વિષેનું બીજું કારણ પિતર આપે છે તે **પણ** શબ્દ સંકેત આપે છે અને અહીં તે નકારાત્મક કારણ આપે છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
2PE 1 9 gg2c figs-genericnoun ᾧ…μὴ πάρεστιν ταῦτα, τυφλός ἐστιν 1 he in whom these things are not present અહીં, **તે**શબ્દ કોઈ એક ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ કરતું નથી, પરંતુ જેની પાસે આ વાનાં નથી તે કોઇપણ વ્યક્તિ વિષે વાત કરે છે.” વૈકલ્પિક અનુવાદ: “જે કોઈની પાસે આ વાનાં નથી તે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-genericnoun]])
2PE 1 9 vycf figs-explicit ταῦτα 1 અહીં, **આ વાનાં** શબ્દ [૧:૫-૭] (../૦૧/૦૫.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
2PE 1 9 vycf figs-explicit ταῦτα 1 અહીં, **આ વાનાં** શબ્દ [1:5-7] (../01/05.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
2PE 1 9 h6fn figs-metaphor τυφλός ἐστιν μυωπάζων 1 is blind, nearsighted આ રૂપકમાં પિતર જેની પાસે આ સદ્ગુણો નથી તેવી વ્યક્તિ વિષે એ રીતે બોલે છે કે જાણે તે વ્યક્તિ **આંધળો** કે **ટૂંકીદ્રષ્ટિ**નો હોય. તેના કહેવાનો આ એક આત્મિક અર્થ છે કે આત્મિક રીતે જે મહત્વનું છે તેને આ વ્યક્તિ જોઈ શકતો નથી. જો તે તમારી ભાષામાં મૂંઝવણ ઊભી કરનાર હોય તો, તેનો તે જ અર્થ ધરાવનાર કોઈ બીજા રૂપકનો તમે ઉપયોગ કરી શકો અથવા તમે તેને સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આંધળો કે ટૂંકી દ્રષ્ટિનો માણસ છે જે તેઓના મહત્વને જોઈ શકતો નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
2PE 1 9 xenf figs-hendiadys τυφλός ἐστιν μυωπάζων 1 **આંધળો** અને **ટૂંકી દ્રષ્ટિ**આ બંને શબ્દોનાં એકસમાન જ અર્થ થાય છે તોપણ **આંધળો**શબ્દ **ટૂંકી દ્રષ્ટિ** કરતા વધારે માત્રાનું છે અને એક વ્યક્તિ એક જ સમયે બંને ના હોય શકે. આ રીતે આ બંને શબ્દોનો ઉલ્લેખ કોઈ વ્યક્તિ આ રીતે કરે તેના લીધે જો તમારી ભાષામાં મૂંઝવણ ઉભી થતી હોય તો તમે “કે”જેવા શબ્દનો અથવા તેઓની વચ્ચેનો એક તટસ્થ શબ્દ વાપરી શકો અથવા તેઓ બંને એકસાથે કઈ રીતે કામ કરે છે તે દર્શાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે... આંધળો કે ટૂંકી દ્રષ્ટિનો છે” કે “તે...અંધાપાને લીધે ટૂંકી દ્રષ્ટિનો છે” કે “તે... એટલી ટૂંકી દ્રષ્ટિનો છે કે આત્મિક રીતે જે મહત્વનું છે તે જોવા માટે તે આંધળો છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hendiadys]])
2PE 1 9 i0hq figs-abstractnouns λήθην λαβὼν τοῦ καθαρισμοῦ 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે આ શબ્દસમૂહમાં રહેલ ભાવવાચક સંજ્ઞા **ભૂલકણાપણું**ની પાછળ રહેલા વિચારને કોઈ એક ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “શુધ્ધિકરણને ભૂલી ગયો છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])

1 Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
64 2PE 1 7 a8ti figs-abstractnouns τὴν φιλαδελφίαν…τῇ φιλαδελφίᾳ 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **ભક્તિભાવ**ની પાછળ રહેલાં વિચારને તમે ક્રિયાપદનાં રૂપનો ઉપયોગ કરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમારા ભાઈઓ અને બહેનોની કાળજી રાખીને... તમારા ભાઈઓ અને બહેનોની કાળજી રાખીને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
65 2PE 1 7 xzwn figs-ellipsis ἐν δὲ τῇ φιλαδελφίᾳ τὴν ἀγάπην 1 ઘણી ભાષાઓમાં વાક્યને પૂર્ણ કરવા માટે જરૂરી પડે એવા કેટલાક શબ્દોને પિતર કાઢી મૂકે છે. આ શબ્દોને ઉપરોક્ત વાક્યમાંથી લાવીને તેની ભરપાઈ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તમારી બંધુપ્રીતીમાં પ્રેમને ઉમેરી દો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]])
66 2PE 1 7 h713 figs-abstractnouns τὴν ἀγάπην 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **પ્રેમ**ની પાછળ રહેલાં વિચારને તમે ક્રિયાપદનાં રૂપનો ઉપયોગ કરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “બીજાઓને પ્રેમ કરીને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
67 2PE 1 8 tlhv grammar-connect-logic-result ταῦτα γὰρ ὑμῖν ὑπάρχοντα καὶ πλεονάζοντα 1 **કેમ કે** શબ્દ અહીં સંકેત આપે છે કે [૧:૫-૭] (../૦૧/૦૫.md)માં આપવામાં આવેલ આજ્ઞાનું તેના શ્રોતાઓએ કેમ પાલન કરવું જોઈએ તે વિષેનું કારણ પિતર આપે છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે આ વાનાંઓ તમારામાં અસ્તિત્વ ધરાવે છે અને વૃધ્ધિ પામે છે તેને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) **કેમ કે** શબ્દ અહીં સંકેત આપે છે કે [1:5–7](../01/05.md)માં આપવામાં આવેલ આજ્ઞાનું તેના શ્રોતાઓએ કેમ પાલન કરવું જોઈએ તે વિષેનું કારણ પિતર આપે છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે આ વાનાંઓ તમારામાં અસ્તિત્વ ધરાવે છે અને વૃધ્ધિ પામે છે તેને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
68 2PE 1 8 ecc5 grammar-connect-condition-hypothetical ταῦτα γὰρ ὑμῖν ὑπάρχοντα καὶ πλεονάζοντα, οὐκ ἀργοὺς οὐδὲ ἀκάρπους καθίστησιν 1 પિતર એક શરતી સ્થિતિનું વર્ણન કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને તે રીતે અભિવ્યકત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જો આ વાનાંઓ તમારામાં અસ્તિત્વ ધરાવે અને તે તમારામાં વૃધ્ધિ કરે તો પછી તેઓ તમને શુષ્ક કે ફળ વગરનાં રહેવા દેશે નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-hypothetical]])
69 2PE 1 8 jz77 figs-explicit ταῦτα 1 અહીં, **આ વાનાં** શબ્દ [૧:૫-૭] (../૦૧/૦૫.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) અહીં, **આ વાનાં** શબ્દ [1:5–7](../01/05.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
70 2PE 1 8 l7yj figs-metaphor οὐκ ἀργοὺς οὐδὲ ἀκάρπους καθίστησιν 1 આ સદ્ગુણો ન ધરાવનાર વ્યક્તિ વિષે પિતર એવા અર્થમાં બોલે છે કે જાણે તે એક ખેતર હોય જે ફસલને ઉત્પન્ન કરતું ન હોય. જો તમારી ભાષામાં તે મૂંઝવણ ઊભી કરનાર હોય તો તેનો તે અર્થ આપનાર કોઈ રૂપકનો તમે ઉપયોગ કરી શકો અથવા તમે તેને સીધા સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમને ફળ વગરનાં કે નિરર્થક રહેવા દેશે નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
71 2PE 1 8 qcav figs-doublenegatives οὐκ ἀργοὺς οὐδὲ ἀκάρπους καθίστησιν 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સરળ રીતે સકારાત્મક શૈલીઓમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ફળ ઉત્પન્ન કરનાર અને આપનાર તમને બનાવશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublenegatives]])
72 2PE 1 8 f9qm figs-doublet οὐκ ἀργοὺς οὐδὲ ἀκάρπους 1 **સૂકાં**અને **ફળ વગરના** શબ્દોનો મૂળભૂત રીતે એક જ અર્થ થાય છે. નકારાત્મક શબ્દો**ન તો** અને **ન**નું સંયોજનનો આ બાબત પર ભાર મૂકવા માટે ઉપયોગ કરાયો છે કે આ વ્યક્તિ ફળરહિત રહેશે નહિ પણ તે ઈસુને ઓળખવાને લીધે વધારે ફાયદાઓનો અનુભવ કરશે. એક જ અર્થ થતો હોય એવા બે શબ્દોનો એકસાથે ઉપયોગ કરવું જો તમારી ભાષામાં મૂંઝવણ ઊભી કરનાર થતું હોય તો તેનો તે અર્થ જાળવી રાખનાર કોઈ એક જ શબ્દનો તમે અહીં ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “નિષ્ફળ નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]])
73 2PE 1 8 ppd8 figs-abstractnouns εἰς τὴν τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, ἐπίγνωσιν 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **જ્ઞાન**ની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદનું રૂપ વાપરીને રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્ત વિષેનાં તમારા જ્ઞાનમાં” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
74 2PE 1 9 k6lv grammar-connect-logic-result γὰρ 1 [૧:૫-૭] (..૦૧/૦૫.md) માં આપવામાં આવેલ આજ્ઞાનું પાલન તેના શ્રોતાઓએ કેમ કરવું જોઈએ તે વિષેનું બીજું કારણ પિતર આપે છે તે **પણ** શબ્દ સંકેત આપે છે અને અહીં તે નકારાત્મક કારણ આપે છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) [1:5–7](../01/05.md) માં આપવામાં આવેલ આજ્ઞાનું પાલન તેના શ્રોતાઓએ કેમ કરવું જોઈએ તે વિષેનું બીજું કારણ પિતર આપે છે તે **પણ** શબ્દ સંકેત આપે છે અને અહીં તે નકારાત્મક કારણ આપે છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
75 2PE 1 9 gg2c figs-genericnoun ᾧ…μὴ πάρεστιν ταῦτα, τυφλός ἐστιν 1 he in whom these things are not present અહીં, **તે**શબ્દ કોઈ એક ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ કરતું નથી, પરંતુ જેની પાસે આ વાનાં નથી તે કોઇપણ વ્યક્તિ વિષે વાત કરે છે.” વૈકલ્પિક અનુવાદ: “જે કોઈની પાસે આ વાનાં નથી તે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-genericnoun]])
76 2PE 1 9 vycf figs-explicit ταῦτα 1 અહીં, **આ વાનાં** શબ્દ [૧:૫-૭] (../૦૧/૦૫.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) અહીં, **આ વાનાં** શબ્દ [1:5-7] (../01/05.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
77 2PE 1 9 h6fn figs-metaphor τυφλός ἐστιν μυωπάζων 1 is blind, nearsighted આ રૂપકમાં પિતર જેની પાસે આ સદ્ગુણો નથી તેવી વ્યક્તિ વિષે એ રીતે બોલે છે કે જાણે તે વ્યક્તિ **આંધળો** કે **ટૂંકીદ્રષ્ટિ**નો હોય. તેના કહેવાનો આ એક આત્મિક અર્થ છે કે આત્મિક રીતે જે મહત્વનું છે તેને આ વ્યક્તિ જોઈ શકતો નથી. જો તે તમારી ભાષામાં મૂંઝવણ ઊભી કરનાર હોય તો, તેનો તે જ અર્થ ધરાવનાર કોઈ બીજા રૂપકનો તમે ઉપયોગ કરી શકો અથવા તમે તેને સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આંધળો કે ટૂંકી દ્રષ્ટિનો માણસ છે જે તેઓના મહત્વને જોઈ શકતો નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
78 2PE 1 9 xenf figs-hendiadys τυφλός ἐστιν μυωπάζων 1 **આંધળો** અને **ટૂંકી દ્રષ્ટિ**આ બંને શબ્દોનાં એકસમાન જ અર્થ થાય છે તોપણ **આંધળો**શબ્દ **ટૂંકી દ્રષ્ટિ** કરતા વધારે માત્રાનું છે અને એક વ્યક્તિ એક જ સમયે બંને ના હોય શકે. આ રીતે આ બંને શબ્દોનો ઉલ્લેખ કોઈ વ્યક્તિ આ રીતે કરે તેના લીધે જો તમારી ભાષામાં મૂંઝવણ ઉભી થતી હોય તો તમે “કે”જેવા શબ્દનો અથવા તેઓની વચ્ચેનો એક તટસ્થ શબ્દ વાપરી શકો અથવા તેઓ બંને એકસાથે કઈ રીતે કામ કરે છે તે દર્શાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે... આંધળો કે ટૂંકી દ્રષ્ટિનો છે” કે “તે...અંધાપાને લીધે ટૂંકી દ્રષ્ટિનો છે” કે “તે... એટલી ટૂંકી દ્રષ્ટિનો છે કે આત્મિક રીતે જે મહત્વનું છે તે જોવા માટે તે આંધળો છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hendiadys]])
79 2PE 1 9 i0hq figs-abstractnouns λήθην λαβὼν τοῦ καθαρισμοῦ 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે આ શબ્દસમૂહમાં રહેલ ભાવવાચક સંજ્ઞા **ભૂલકણાપણું**ની પાછળ રહેલા વિચારને કોઈ એક ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “શુધ્ધિકરણને ભૂલી ગયો છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])