Go to file
unfoldingWord 4b8ffa0547 Replace Manifest with valid YAML file
Signed-off-by: unfoldingWord <info@unfoldingword.org>
2024-05-01 06:11:57 +00:00
checking Adding tA 2018-09-19 08:56:58 +05:30
intro Adding tA 2018-09-19 08:56:58 +05:30
process Adding tA 2018-09-19 08:56:58 +05:30
translate Edit 'translate/writing-oathformula/01.md' using 'tc-create-app' 2024-04-30 09:56:48 +00:00
.gitignore Created '.gitignore' using 'tc-create-app' 2021-07-25 10:42:39 +00:00
LICENSE.md Initial commit 2018-09-19 03:23:00 +00:00
README.md updated 2019-05-30 13:09:28 +05:30
manifest.yaml Replace Manifest with valid YAML file 2024-05-01 06:11:57 +00:00
media.yaml Update 'media.yaml' 2018-10-10 04:53:52 +00:00

README.md

પ્રગટકરાયેલશબ્દ ભાષાંતરઅકાદમી

વર્ણન

પ્રગટકરાયેલશબ્દ ભાષાંતરઅકાદમી એક માળખાકીય પુસ્તિકા છે કે જે બાઈબલ ભાષાંતરની ગાઢ સમજણ આપે છે અને સિદ્ધાંતોને તપાસે છે કે વૈશ્વિક મંડળીએ નિશ્ચિતપણે વિશ્વાસપાત્ર ભાષાંતર વ્યાખ્યાયિત કર્યા છે. તે ભાષાંતરકારોને તેમની પોતાની ભાષામાં બાઈબલનું વિશ્વસનીય ભાષાંતર કેવી રીતે કરવું તે શીખવવા માટે સક્ષમ બનાવે છે.

ડાઉનલોડીંગ

જો તમે ઉપયોગ માટે અંગ્રેજી ભાષાંતરઅકાદમી ડાઉનલોડ કરવા માગો છો, તો અહીં જાઓ https://unfoldingword.bible/academy/. tA ને અહીં પણ જોડવામાં આવેલુ છે tS અને tC.

tA સુધારવું

મહેરબાની કરીને સુધારણા માટે પ્રતિસાદ અથવા સૂચનો આપવા માટે issue queue ઉપયોગ કરો.

જો તમે તમારા સૂચિત ફેરફારો કરવા ઈચ્છો છો, તો તમે આમ કરવા માટે ઓનલાઈન સંપાદકનો ઉપયોગ કરી શકો છો. પગલે દર પગલે સૂચનો માટે protected branch workflow દસ્તાવેજ જુઓ.

માળખું

tA એક સરળ નીચે ચિહ્નિત બાહ્ય રૂપમાં લખાયેલ છે અને તે પ્રકાર મુજબ ગોઠવાયેલ છે Resource Container Manual
વધુ માહિતી માટે આપેલ લીંક જુઓ પરંતુ અહીં એક ઝડપી સારાંશ આપેલ છે. દરેક પુસ્તિકા પાસે તેને પોતાને નિર્દેશ આપનાર સંગ્રહ હોય છે (ઉદાહરણ તરીકે તપાસણીનું માળખું એ છે checking directory).

દરેક માળખા પાસે સંગ્રહ નિર્દેશિકાઓની અંદર તેની પોતાની નિર્દેશિક પુસ્તિકા હોય છે.

આમાંની દરેકની અંદર ત્રણ ફાઈલો હોય છે:

  • 01.md - આ માળખાનું મુખ્ય શરીર છે.
  • sub-title.md - આ ફાઈલમાં એવો પ્રશ્ન શામેલ છે કે જેનો હેતુ માળખાનો જવાબ આપવાનો છે.
  • title.md - આ માળખાનું શિર્ષક શામેલ છે.

દરેક માર્ગદર્શિકાની નિર્દેશોમાં YAML માળખાકીય સંગ્રહની ફાઈલો પણ છે.

toc.yaml ફાઈલ કોષ્ટકની અનુક્રમણિકાના સંકેતીકરણ માટે છે અને આ config.yaml ફાઈલ એ માળખાઓની વચ્ચે સંકેતીકરણ આધારિત છે.

GL ભાષાંતરકાર

tA ભાષાંતર ફિલસૂફી

tA નું ભાષાંતર કેવી રીતે કરવું તે વિશે ફિલસૂફી શિખવા માટે મહેરબાની કરીને Translate translationAcademy લેખમાં Gateway Language Manual જુઓ. જો તમે ઓનલાઈન ભાષાંતર કરી રહ્યાં છો તો, મહેરબાની કરીને Door43-Catalog/en_ta સંગ્રહ, કાર્યપ્રવાહને અનુસરો: Translate Content Online.

tA ના ભાષાંતર માટેની તકનીકી માહિતી

  • કોઈ પણ ફાઈલ અથવા નિર્દેશિકાઓના નામ બદલશો નહિ. ફાઈલમાં જે કંઈ છે માત્ર તેનું જ ભાષાંતર કરો.
  • જ્યાં સુધી તમે નવું માળખું ના ઉમેરો ત્યાં સુધી config.yaml અને toc.yaml ફાઈલોને બદલવાની કોઈ જરૂર નથી. જ્યારે તમે ભાષાંતર કરવાનું પૂર્ણ કરો છો, ત્યારે તમે ફાઈલમાં title ક્ષેત્રને અદ્યતન કરી શકો છો, પરંતુ તમે તે ફાઈલોમાં અન્ય કોઈ ફેરફારો ન કરી શકો.
  • tA માં શામેલ હોય તેવી છબીઓ 600px થી વધુ પહોળી હોવી જોઈએ નહિ. મૂળ છબીઓનો ઉપયોગ કરવા માટે એકલી છબી લીંકસને છોડો.
  • હાયપરલીંકસ (અન્ય લેખો અથવા ઈન્ટરનેટ પરના અન્ય પૃષ્ઠોની લીંક) આ નમૂનાને અનુસરો: [text to display](http://www.example.com).

તમે ચોરસ કૌંસની અંદર “પ્રદર્શિત કરવાનું લખાણ” નું ભાષાંતર કરી શકો છો પરંતુ વેબ સરનામાં કે જે કૌંસની અંદર આવતું હોય તેને નહિ.
તમે વધારાના માળખાંઓ ઉમેરવા માટે સ્વતંત્ર છો.

જ્યારે tA પ્રકાશિત થાય ત્યારે નવા માળખાંઓને શામેલ કરવા માટે, નીચેની તમામ શરતો સંતોષવાની જરૂર છે:

  • તમારે પુસ્તિકા દિશાનિર્દેશોમાં એક સંગ્રહ બનાવવો જરૂરી છે (જેમ કે ભાષાંતર સંગ્રહ) કે જે માળખું તમે લખવા માગો છો તેનું ટૂંકું નામ તેમાં આવેલું હોય. ઉદાહરણ તરીકે, ભાષાંતર પુસ્તિકામાં “ચકાસણી” પર નવું માળખું બનાવવા માટે, તમે ફાઈલને "translate/testing/01.md" માં દાખલ કરવા માગો છો.
  • યોગ્ય પુસ્તિકા માટે ફાઈલ સમાવિષ્ટોના કોષ્ટકમાં toc.yaml શામેલ હોવું આવશ્યક છે.
  • toc.yaml ફાઈલમાં સ્લગનું મૂલ્ય અને નિર્દેશિકા (વિસ્તરણ વિના) નિર્દેશિકાનું નામ (આ ઉદાહરણમાં ‘ચકાસણી’) જેવી જ હોવી આવશ્યક છે.
  • સ્લગ અનન્ય હોવી જ જોઈએ અને અન્ય કોઈ tA સંગ્રહોમાં ઉપયોગમાં લેવાય નહિ. આ એક આવશ્યકતા છે જેથી અન્ય tA પુસ્તિકામાં લેખો માટે સ્પષ્ટ કડીઓ બનાવવી શક્ય છે.

પરવાનો

જુઓ LICENSE file for licensing information.