translationCore-Create-BCS_.../1co/07/11.md

570 B

જેઓ પરિણીત છે તેમને પ્રભુ શું આદેશ આપે છે?

પત્નીએ તેના પતિથી અલગ ન થવું જોઈએ. જો તેણી તેના પતિથી અલગ રહે છે, તો તેણીએ અપરિણીત રહેવું જોઈએ અથવા તેની સાથે સમાધાન કરવું જોઈએ. ઉપરાંત, પતિએ તેની પત્નીને છૂટાછેડા ન આપવા જોઈએ.