translationCore-Create-BCS_.../1co/07/08.md

341 B

પાઉલ કહે છે કે વિધવાઓ અને અપરિણીત લોકો માટે શું કરવું સારું છે?

પાઉલ કહે છે કે તેઓ જેમ છે તેમ અવિવાહિત રહેવું તેમના માટે સારું છે.