translationCore-Create-BCS_.../1co/07/02.md

510 B

શા માટે દરેક પુરુષની પોતાની પત્ની હોવી જોઈએ અને દરેક સ્ત્રીનો પોતાનો પતિ હોવો જોઈએ?

ઘણા અનૈતિક કાર્યોની લાલચને લીધે, દરેક પુરુષને પોતાની પત્ની હોવી જોઈએ અને દરેક પત્નીને પોતાનો પતિ હોવો જોઈએ.