translationCore-Create-BCS_.../1co/06/20.md

502 B

શા માટે વિશ્વાસીઓએ તેમના શરીરથી ઈશ્વરનો મહિમા કરવો જોઈએ?

તેઓએ તેમના શરીરથી ઈશ્વરનો મહિમા કરવો જોઈએ કારણ કે તેમના શરીર પવિત્ર આત્માનું મંદિર છે અને કારણ કે તેઓ કિંમતથી ખરીદવામાં આવ્યા હતા.