translationCore-Create-BCS_.../1co/05/11.md

692 B

કરીંથના વિશ્વાસીઓ માટે પાઉલ કોની સાથે સંબંધ ન રાખવાનો અર્થ કરે છે?

તેનો અર્થ તેમના માટે એવો હતો કે જેને ખ્રિસ્તમાં ભાઈ કે બહેન કહેવામાં આવે છે અને જે લૈંગિક રીતે અનૈતિક, લોભી, મૌખિક રીતે અપમાનજનક, શરાબી, છેતરપિંડી કરનાર અથવા મૂર્તિપૂજક છે તેની સાથે સંબંધ ન રાખવો.