translationCore-Create-BCS_.../1co/05/09.md

326 B

પાઉલે કરીન્થના વિશ્વાસીઓને કોની સાથે સંગત ન કરવાનું કહ્યું?

પાઊલે તેઓને લૈંગિક રીતે અનૈતિક લોકો સાથે સંગત ન કરવા લખ્યું.