translationCore-Create-BCS_.../1co/05/02.md

428 B

પાઉલે કહ્યું કે જે વ્યક્તિ તેના પિતાની પત્ની સાથે પાપ કરે છે તેને શું કરવું જોઈએ?

જેણે પોતાના પિતાની પત્ની સાથે પાપ કર્યું છે તેને તેઓની વચ્ચેથી કાઢી નાખવો જોઈએ.