translationCore-Create-BCS_.../1co/05/01.md

361 B

કોરીંથની મંડળી વિશે પાઊલે કયો અહેવાલ સાંભળ્યો?

પાઊલે સાંભળ્યું કે ત્યાં જાતીય અનૈતિકતા છે. તેમાંથી એક તેના પિતાની પત્ની સાથે સૂતો હતો.