translationCore-Create-BCS_.../1co/04/17.md

491 B

તે શું હતું કે પાઉલે તીમોથીને કોરીંથીના વિશ્વાસીઓને યાદ અપાવવા માટે મોકલ્યો?

પાઉલે તિમોથીને કોરીંથ મોકલ્યો જેથી ત્યાંના વિશ્વાસીઓને ખ્રિસ્તમાં પાઉલના માર્ગો વિશે યાદ અપાવવામાં આવે.