translationCore-Create-BCS_.../1co/03/21.md

534 B

શા માટે પાઉલ કરીંથના વિશ્વાસીઓને લોકો વિશે બડાઈ મારવાનું બંધ કરવા કહે છે?

તેણે તેઓને બડાઈ મારવાનું બંધ કરવાનું કહ્યું, "કેમ કે બધી વસ્તુઓ તમારી છે," અને કારણ કે, "... તમે ખ્રિસ્તના છો, અને ખ્રિસ્ત ઈશ્વરના છે".