translationCore-Create-BCS_.../1co/03/03.md

365 B

શા માટે પાઉલે કહ્યું કે કોરીંથીના વિશ્વાસીઓ હજુ પણ દૈહિક હતા?

પાઊલે કહ્યું કે તેઓ હજુ પણ દૈહિક છે કારણ કે તેમની અંદર ઈર્ષ્યા અને ઝઘડા હતા.