translationCore-Create-BCS_.../1co/07/18.md

484 B

પાઊલે બેસુન્નત અને સુન્નત થયેલ લોકોને કઈ સલાહ આપી?

પાઊલે કહ્યું કે સુન્નત ન કરાવેલ લોકોએ સુન્નત ન કરવી જોઈએ અને સુન્નત કરાવનારાઓએ તેમની સુન્નતના નિશાન દૂર કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.