translationCore-Create-BCS_.../1co/07/05.md

498 B

પતિ-પત્ની માટે એકબીજાને સેક્સ્યુઅલી વંચિત રાખવું ક્યારે યોગ્ય છે?

તે યોગ્ય છે જો પતિ અને પત્ની બંને પરસ્પર સંમત થાય અને ચોક્કસ સમય નક્કી કરે, જેથી તેઓ પ્રાર્થનામાં પોતાને સમર્પિત કરી શકે.