translationCore-Create-BCS_.../1co/07/04.md

366 B

શું પત્ની કે પતિને પોતાના શરીર પર અધિકાર છે?

ના. પતિને તેની પત્નીના શરીર પર અધિકાર છે, અને તેવી જ રીતે, પત્નીને તેના પતિના શરીર પર અધિકાર છે.