translationCore-Create-BCS_.../1co/06/15.md

370 B

વિશ્વાસીઓના શરીર શેના સભ્યો છે?

તેમના શરીર ખ્રિસ્તના સભ્યો છે.

શું વિશ્વાસીઓએ પોતાને વેશ્યાઓ સાથે જોડાવું જોઈએ?

ના. તે ક્યારેય ન હોઈ શકે!