translationCore-Create-BCS_.../1co/06/11.md

460 B

કરીંથના વિશ્વાસીઓનું શું થયું જેઓ અગાઉ અન્યાય કરતા હતા?

તેઓ પ્રભુ ઇસુ ખ્રિસ્તના નામે અને આપણા પ્રભુના આત્મા દ્વારા શુદ્ધ અને પવિત્ર થયા, ઈશ્વર સાથે ન્યાયી બનાવવામાં આવ્યા.