translationCore-Create-BCS_.../1co/06/06.md

486 B

કરીંથના ખ્રિસ્તીઓ એકબીજા સાથેના તેમના વિવાદોને કેવી રીતે સંભાળી રહ્યા છે?

એક વિશ્વાસી બીજા વિશ્વાસી સામે કોર્ટમાં જાય છે, અને તે કેસ ન્યાયાધીશ સમક્ષ મૂકવામાં આવે છે જે અવિશ્વાસી છે.