translationCore-Create-BCS_.../1co/06/01.md

387 B

પાઉલ શું કહે છે કોરીંથના સંતો ન્યાય કરવા સક્ષમ હોવા જોઈએ?

પાઉલ કહે છે કે તેઓ આ જીવનની બાબતો અંગે સંતો વચ્ચેના વિવાદોનો ન્યાય કરવા સક્ષમ હોવા જોઈએ.