translationCore-Create-BCS_.../1co/05/10.md

435 B

શું પાઉલનો મતલબ હતો કે તેઓ કોઈપણ જાતીય અનૈતિક લોકો સાથે સંગત ન કરે?

પાઊલનો અર્થ આ દુનિયાના અનૈતિક લોકોનો ન હતો. તેમનાથી દૂર રહેવા માટે તમારે દુનિયાની બહાર જવું પડશે