translationCore-Create-BCS_.../1co/05/08.md

556 B

પાઊલ ખરાબ વર્તન અને દુષ્ટતાને શાની સાથે સરખાવે છે?

પાઊલ તેમની સરખામણી ખમીર સાથે કરે છે.

પાઊલ પ્રામાણિકતા અને સત્યના રૂપક તરીકે શું વાપરે છે?

પાઊલ ઈમાનદારી અને સત્યતાના રૂપક તરીકે બેખમીર રોટલીનો ઉપયોગ કરે છે.