translationCore-Create-BCS_.../1co/05/04.md

675 B

તે વ્યક્તિ જેણે તેના પિતાની પત્ની સાથે પાપ કર્યું હતું તેને કેવી રીતે અને શા માટે દૂર કરવામાં આવ્યો?

જ્યારે કોરીંથની મંડળી પ્રભુ ઈસુના નામે એકત્ર થઈ, ત્યારે તેઓએ પાપી માણસને દેહના વિનાશ માટે શેતાનને સોંપવાનો હતો, જેથી પ્રભુના દિવસે તેનો આત્મા બચાવી શકાય.