translationCore-Create-BCS_.../1co/04/18.md

293 B

કોરીંથના કેટલાક વિશ્વાસીઓ કેવું વર્તન કરતા હતા?

તેઓમાંના કેટલાક ઘમંડી હતા, જાણે કે પાઉલ તેમની પાસે આવતો ન હતો.