translationCore-Create-BCS_.../1co/04/12.md

690 B

પાઊલ અને તેમના સાથીઓ સાથે ખરાબ વર્તન થયું ત્યારે તેઓએ કેવો પ્રતિભાવ આપ્યો?

જ્યારે તેઓ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેઓએ આશીર્વાદ આપ્યા. જ્યારે તેઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો ત્યારે તેઓએ તે સહન કર્યું. જ્યારે તેઓની નિંદા કરવામાં આવી ત્યારે તેઓ દયાથી બોલ્યા.