translationCore-Create-BCS_.../1co/04/11.md

456 B

પાઊલે પ્રેરિતોની શારીરિક સ્થિતિનું કેવી રીતે વર્ણન કર્યું?

પૌલે કહ્યું કે તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા, નબળા કપડા પહેરેલા હતા, નિર્દયતાથી માર મારવામાં આવ્યા હતા અને બેઘર હતા.