translationCore-Create-BCS_.../1co/04/10.md

673 B

કરીંથના વિશ્વાસીઓ સાથે પાઉલ પોતાની જાતને અને તેના સાથીઓને કઈ ત્રણ રીતોથી વિપરિત કરે છે?

પાઉલ કહે છે, “અમે ખ્રિસ્તને ખાતર મૂર્ખ છીએ, પણ તમે ખ્રિસ્તમાં જ્ઞાની છો. અમે નબળા છીએ, પણ તમે બળવાન છો. તમને સન્માનમાં રાખવામાં આવે છે, પરંતુ અમારું અપમાન કરવામાં આવે છે.