translationCore-Create-BCS_.../1co/04/08.md

342 B

શા માટે પાઉલ ઈચ્છે છે કે કોરીંથના વિશ્વાસીઓ શાસન કરે?

પાઉલ ઈચ્છે છે કે તેઓ રાજ કરે જેથી પાઉલ અને તેના સાથીઓ તેમની સાથે રાજ કરી શકે.