translationCore-Create-BCS_.../1co/04/06.md

585 B

શા માટે પાઊલે આ સિદ્ધાંતો પોતાને અને અપોલોસને લાગુ કર્યા?

પાઉલે તે કરીંથના વિશ્વાસીઓની ખાતર કર્યું હતું જેથી તેઓ કહેવતનો અર્થ શીખી શકે, "જે લખેલ છે તેનાથી આગળ નહીં," જેથી તેઓમાંથી કોઈ એકની તરફેણમાં બીજાની વિરુદ્ધ ન વિચારે.