translationCore-Create-BCS_.../1co/03/15.md

283 B

#જેનું કામ બળી જાય તેનું શું થશે?

તે વ્યક્તિને નુકસાન થશે, પરંતુ તે પોતે બચી જશે, જાણે આગમાંથી છટકી રહ્યો હોય.