translationCore-Create-BCS_.../1co/03/11.md

390 B

પાયો શું છે?

ઇસુખ્રિસ્ત પાયો છે.

જે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તના પાયા પર બાંધે છે તેના કામનું શું થશે?

તેનું કામ દિવસના પ્રકાશમાં અને અગ્નિમાં પ્રગટ થશે.