translationCore-Create-BCS_.../1co/02/14.md

659 B

શા માટે અધ્યાત્મિક વ્યક્તિ ઈશ્વરના આત્માની વસ્તુઓ પ્રાપ્ત કરી શકતો નથી અથવા જાણી શકતો નથી?

બિનઅધ્યાત્મિક વ્યક્તિ તેમને પ્રાપ્ત કરી શકતો નથી કારણ કે તે તેના માટે મૂર્ખતા છે, અને તે બાબતને સમજી શકતો નથી કારણ કે તેઓને આધ્યાત્મિક રીતે પારખવામાં આવે છે.