translationCore-Create-BCS_.../1co/01/14.md

615 B

પાઉલ શા માટે ઈશ્વરનનો આભાર માને છે કે તેણે ક્રિસ્પસ અને ગાયસ સિવાય તેમાંથી કોઈને બાપ્તિસ્મા આપ્યું નથી?

પાઊલ આ માટે ઈશ્વરનો આભાર માને છે કારણ કે આનાથી તેઓને એવું કહેવાનો કોઈ અવસર નહીં મળે કે તેઓએ પાઉલના નામમાં બાપ્તિસ્મા લીધું હતું.